Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 180
________________ ઈ D) D () D ૧૬૬ ઈં ઈં સ્થવિરાવલિ [૨૦૧] તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણો અને અગીયાર ગણધરો હતા. [૨૦૨] પ્ર.-તે કયા હેતુથી હે ભગવંત ! એમ કહેવાય છે કે ‘શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણો અને અગીયાર ગણધરો હતા. ઉ.-શ્રમણ ભગવાન મહાવીરના ૧ મોટા (શિષ્ય) ઈન્દ્રભૂતિ નામે ગૌતમ ગોત્રના અનગારે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૨ વચલા (શિષ્ય) અગ્નિભૂતિ નામે ગૌતમ ગોત્રના અનગારે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૩ નાના ગૌતમગોત્રી અનગાર વાયુભૂતિએ પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૪ ભારદ્વાજગોત્રી સ્થવિર આર્યવ્યક્તે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૫ અગ્નિવૈશાયનગોત્રી સ્થવિર આર્ય સુધર્માએ પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૬ વાસિષ્ઠગોત્રી સ્થવિર મંડિતપુત્રે સાડા ત્રણસેં શ્રમણોને વાચના આપેલી છે, ૭ કાશ્યપગોત્રી સ્થવિર મોર્યપુત્રે સાડા ત્રણસેં s શ્રમણોને વાચના આપેલી છે, ૮ ગૌતમગોત્રી સ્થવિર અકંપિત અને હારિતાયનગોત્રી સ્થવિર અચલભ્રાતા-એ બન્ને Jain Education International onal Use On סל 410 מל : - יו פעל (1) פעל ૧૬૬ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232