Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 202
________________ | સામાચારી) [૨૪] તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી એટલે અષાડ ચોમાસું બેઠા પછી પચાસ દિવસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે. [૨૫] પ્ર.- હવે હે ભગવાન્ ! કયા કારણથી એમ કહેવાય છે કે “શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે ? ઉ.. કારણકે ઘણું કરીને તે સમયે ગૃહસ્થોનાં ઘરો તેમની બધી બાજુએ સાદડીથી કે ટટ્ટીથી ઢંકાયેલાં હોય છે, ધોળાએલાં હોય છે, છાજેલાં-ચાળેલાં કે છાજાવાળાં હોય છે, લીંપેલાં હોય છે, ચારે બાજુ વંડીથી કે વાડથી સુરક્ષિત હોય છે, ઘસીને-ખાડાખડિયા પૂરીને-સરખાં કરેલાં હોય છે, ચોખાં સુંવાળાં કરેલાં હોય છે, સુગંધિત ધૂપોથી સુગંધી કરેલાં હોય છે, પાણી નીકળી જવા માટે નીકોવાળાં બનાવેલાં હોય છે અને બહાર ખાળોવાળાં તૈયાર થયેલાં તથા તે ઘરો JDC $) ) SSC- હા (0) Jain Education International For Ume only www.inelibrary.org IT in

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232