________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજવ જાણવા. દ્રવ્ય તે ગુણના અને વિશેષ કરીને પર્યાથના આશ્રયભૂત છે.
- ભાવાથ–જે ક્ષણે ક્ષણે બદલાય છે, સમયે સમયે જેનામાં નવા નવા પર્યાયને ધારણ કરે છે, વિખરે છે અને મળે છે. વર્ણગધ રસસ્યમય છે. પુદ્ગલ તે કહેવાય છે. પુદગલ દ્રવ્ય મૂર્તિમંત છે, પાંચ ઇન્દ્રિવડે પુદ્ગલ ધ ગ્રાહ્ય છે. આપણે ગયા કલેકમાં અજીવના ચાર ભેદ વર્ણવી ગયા, તે ભેદ ધર્માસ્તિકાય, અધમસ્તિ કાય; આકાશાસ્તિકાય અને કાળ છે, તેની સાથે આ પ. ચમે ભેદ પુગલ મેળવવાથી અજીવના પાંચ ભેદ થયા. આ અજીવના પાંચ ભેદને દ્રવ્ય કહે છે. તે પાંચ દ્રવ્ય ની સાથે જીવ કવ્ય વધારવાથી છ દ્રવ્ય થાય છે, જૈન શાસ્ત્રમાં પદવ્યના નામથી પ્રખ્યાત છે. હવે કવ્યને આ પણે વિચાર કરીએ, તે અગાઉ દ્રવ્યની વ્યાખ્યા બરાબર જાણવી જોઈએ. અનામત્રો ચં દ્રવ્ય ગુણેના આ શ્રયભૂત છે. ગુણ દ્રવ્ય વિના રહી શકે નહિ. વસ્તુના નિ ત્ય ધર્મને ગુણ કહે છે, તે ગુણે તાદાઓ સંબંધે વસ્તુ માં રહે છે. વ્ય ગુણના આશ્રયભૂત છે, પણ ગુણ દ્રવ્યના આશ્રયભૂત નથી. દ્રવ્યમાં ગુણ રહેલા છે એટલું જ નહિ પણ પર્યાય પણ રહેલા છે. માટે ગુણ અને પર્યાયયુકત જે વસ્તુ તે વ્ય કહેવાય છે. પર્યાય સમયે સમયે બદલાય છે. ગુણ ગુણિને સંબંધ જૈનશાસ્ત્ર પ્રમાણે કથંચિત્ ભિન્ન અને કંચિદ અભિન્ન છે, એટલે ભિનાભિન્ન છે. દાખલા તરીકે જ્ઞાનદર્શન અને ચારિત્ર એ આત્માના સ્વાભાવિક છે. અને નિત્ય ધર્મ આમાથી કથંચિત્ પછી વિભક્તિ
For Private And Personal Use Only