________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને દ્રવ્ય અને પર્યાયની બને અપેક્ષાએ ધ્યાનમાં રાખી કહીએ તે દ્રવ્ય નિયાનિત્ય છે.
अवतरणम्---गुणपर्याययोरभेदो मा प्रसाशदिति तयोक्षणमाह गुणानामिति.
श्लोकः गुणानां सहभावित्वं पर्यायाण क्रमोद्भवः ॥ लक्षणं सर्ववित्प्रोक्तं तत्त्वज्ञानाय नान्यथा॥१३॥
टीका--द्रव्येण सह भवन्ति तच्छीलाः सहभाविनस्तेषां भावः सहभावित्वं गुणानां लक्षणम् । गुणसहितमेव द्रव्यं । पर्यायाणां तु लक्षणं क्रमेणोद्भव उत्पत्तिः सर्वविद्भिः प्रोक्तम् । 'यथापूर्वशिवकप-यस्ततः स्थालपर्यायस्ततः कुशूलप-- यस्ततो घटपर्यायः । नैवम्भूता गुगास्ते तु शिवकपक्यमारभ्य घटावधि एकरूपा एव जायन्ते । एतच्च गुणपर्यायवज्ज्ञानं सप्तभङ्गी प्रणितं तत्वज्ञानोपयोगीति स्पष्टीकरिष्यामः । तत्वज्ञानस्यान्यः प्रकारोनास्तीति ॥ १३ ॥
અવતરણ–વ્યની વ્યાખ્યા વિચારતાં આપણે પ્રથમ તપાસી ગયા કે ગુણ અને પર્યાય યુક્ત હોય તે દ્રવ્ય કહેવાય માટે હવે ગ્રંથકાર તે ગુણ અને પર્યાયનું સ્વરૂપ સમજાવવા આ કલેકમાં પ્રયત્ન કરે છે.
અર્થ–ગુણ સહભાવી છે, અને પર્યાયે કમે કમે વે છે. આવું ગુણ અને પર્યાયનું લક્ષણ તત્ત્વજ્ઞાનને વાતે સર્વાએ કહેલું છે, તે અન્યથા નથી.
For Private And Personal Use Only