________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०४
જણવતે કે આ જુવાન માણસ તેના જમાનામાં મોટામાં માટે ગણિત શાસ્ત્રી થશે, પણ તે છે. આ અને આના જેવા બીજા દાખલાઓ ઉપર જે તમે વિચાર કરશે તે જણાશે કે આ સર્વ પૂર્વભવમાં મેળવેલા જ્ઞાનને લીધે છે. આત્મા દરેક વખતે ન જન્મતે નથી, પણ તે તેનું પાછવું લેણું અને દેવું લઈને જન્મે છે. આમા નિત્ય છે, અને તે કારણથી પૂર્વજન્મનું જ્ઞાન તેને થઈ શકવાને સંભવ છે. . अवतरणम्-केचिदात्मानं क्षणिकं मन्यते तन्मते पुण्यपापादिभोक्तवं न घटते इति व्याचष्टे ।।
श्लोकः आत्मानं क्षणिकं केचिदाहुस्तेषां मतक्षतिः ॥ पुण्यपापस्य भोक्तृत्वं घटते क्षणिके कथम् ॥७॥
टोका--केचित्त्वात्मानं क्षणिकमाहुस्तेषामयमाशयः-यथा दीपकलिका प्रतिक्षणं लीयमानाकाशेऽप्युदयमाना दृष्टा यथा वा सर्वेपि घटपटादयो भावा यत्रकाल उत्पन्नास्तदा दृष्टितपणा अत्याहादजनका अनुभूयन्ते पुनस्त एवपदार्थाः कालान्तरेण घृणास्पदानि शिथिलावयवाः शीर्णव्यक्तयः पंचद्देश्यन्तेऽतो ऽनुमीयते प्रतिक्षगं पूर्वस्वरूपेण नष्टा उत्तरस्वरूपेण लब्यात्मलाभा भवन्ति यद्युत्पत्तिद्वितीयक्षणे न नष्टास्तदा तृतीयक्षणेपि नाशे को हेतुः । एवं वर्षसहस्रेणापि जीर्णशीर्णावस्था न प्राप्नुयुः पदार्था अतो मन्यामहे । प्रतिक्षणं नश्यन्त्यु
For Private And Personal Use Only