________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમયમાં નિત્યત્વ કહી શકાય નહિ, માટે મૃષાવાદ લાગે, તેથી શા મારા નામને ત્રીજો ભંગ થયે વળી. આ ત્મામાં દ્રવ્યથી નિત્યતા છે, અને પર્યયથી અનિયતા છે. આ નિત્ય અને અનિત્ય સમકાળે રહેલાં છે, માટે ચાર નિત્ય નિત્ય એ ચે ભંગ આત્માને લગાડ. વળી ઉપર પ્રમાણે વિચાર કરી સમજવું કે આત્મામાં નિયત્વ છે, પણ તે અવ્યક્ત છે, માટે રાષ્ટ્ર ના મહેશ, નામને પાંચમો ભંગ જાણ, વળી આત્મામાં પર્યાયની અપેક્ષાએ અનિ. ત્યતા છે, પણ તે અવકતવ્ય છે, માતે ર૬ વનિત્ય સવજય એ નામને છછું. ભંગ જાણ વળી નિત્યત્વ તેમજ અનિત્યત્વ ધર્મ એક જ સમયે આત્મામાં વર્તે છે, અને તે અવક્તવ્ય છે, માટે બધી અપેક્ષાને સાથે વિચાર કરતાં એમ કહી શકાય કે સ્થાત નિયનિય ગુણપદ્માધ્યમ એ સાતમે જંગ જાણ. આ રીતે આ સપ્તભંગી જુદી જુદી અપેક્ષાએ જુદાં દ્રવ્યને લાગુ પાડી શકાય. એનું સ્વરૂપ એટલું બધું ગહન છે કે કુશાગ્ર બુદ્ધિવાળા જ યથાર્થ સમજી શકે, તો પણ તે સંબંધીનું જ્ઞાન ગુરૂ દ્વારા મેળવવા આત્માર્થી જીવે તત્પર રહેવું. ____ अवतरणम्-एवं सप्तभंग्यास्वस्वरूपधर्मस्फुटीकृत्वाऽऽत्मस्वरूपास्वादाकारं त्रिभिः श्लोकैराह ॥
એવા विश्वानन्दो महावीरो, निर्मलव्यक्तिधारकः त्वं त्वां स्वयं विजानाहि, मुक्तिराजश्व निष्क्रियः
For Private And Personal Use Only