________________
ભરતક્ષેત્રના મધ્ય ભાગમાં આવેલ વૈતાઢ્ય નામનો પર્વત પચીસ જોજનને ઉંચો અને પચાશ જોજનનો પહોળો છે. તેને નવ કુટ–શિખર છે. તેના ઉપર દક્ષિણે અને ઉત્તરે બે વિદ્યાધરની શ્રેણીઓ છે. તેમાં વિદ્યાધરનાં નગર છે, અને બે આભિયોગિક દેવતાની શ્રેણીઓ છે, તેમાં તે દેવોના નિવાસ સ્થાન છે. તેના મૂળમાં બે ગુફાઓ છે. એક તિમિસ્ત્ર ગુફા અને બીજી ખંડપ્રપાત ગુફા. તે બંધ રહે છે. પણ જ્યારે કે ચક્રવતી દેશ સાધવા નીકળે ત્યારે દંડ રત્નથી તેના દ્વાર ઉઘાડી, મણિરત્નથી તેમાં માંડલાં આલેખી, પિતાના લશ્કર સહિત તે ગુફામાં થઈને ઉત્તર ભારતમાં જાય છે. આ ગુફામાં બે નદીઓ આવે છે, એક ઉમ્મગજલા ને બીજી નિમગજલા. તે બને ત્રણ ત્રણ જોજન પહોળી છે. ચુલ્લહિમવંત પર્વત ઉપરથી નીકળેલ ગગા અને સિંધુ નદીઓ પણ આ ગુફામાં થઈને દક્ષિણાર્ક ભરતમાં દાખલ થાય છે. भरतक्षेत्रके मध्य भागमें वैताध्य नामका पर्वत पच्चीस योजन ऊंचा और पचास योजन चोड़ा है । उसके ऊपर नत्र कूट हैं । उसके ऊपर दक्षिण और उत्तरमें दो विद्याधरकी श्रेणियाँ हैं । उनमें विद्याधरों के नगर हैं और दो ग्राभियोगिक देवोंकी श्रेणिया है। उनमें देवों के निवासस्थान है। उसके मूलमें दो गुफाएं हैं एक तिमिस्र गुफा और दूसरी खंडप्रपात गुफा । वे बंद रहती हैं। जब कोई चक्रवर्ती दिग्विजय करने के लिये निकलता है तब दंडरत्नसे उसका द्वार खोल कर मणिरत्नसे मांडला लिख कर अपनी सेना सहित उस गुफामेंसे उत्तर भरतमें जाता है । इन गुफाओंमें दो नदिया पाती हैं एक उम्मगजला दुसरी निम्मगजला, वे दोनों तीन तीन योजन चौड़ी है । चुलहिमवंत पर्वत ऊपरसे निकली हुई गंगा और सिंधु नदियाँ भी इन गुफाओं से दक्षिण भरतमें प्रवेश करती है । A mountain named Vaitadhya, which is 25 yojanas high and 50 yojanas wide and which is situated in the centre of Bharatkshetra. It has ujne Kūta-Sikharas. To its south and north, there are two rows of Vidyadharas on it and in them there are also their cities. It contains also two rows of Abliiyogika gods with their dwelling places. Its base has two caves in it named Timisra cave and Khanda Prapāta cave which remain closed. When a Chakravarti starts on attaining sovereignty, he throws opeu its gates with Dasd Ratña, portrays Māndalās with Mani Ratna and then enters the Uttar Bharat with his army, passing through this cave. Two rivers named Ummagajala and Nimmagajala each of which is 3 yojanas broad pass through this cave. The Ganges and the Indus, too, which spring from Chulla Himavant, pass through this cave and then enter the southern-half of Bharat.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org