Book Title: Aptavani 07
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 19
________________ નિત્યમ્ | ૧૯. ધંધાતી અડચણો ! અડચણો, પમાડે પ્રગતિ ! ૨૪૬ હિસાબ જડશે, ને ચિંતા ટળી ગઈ !! ૨૫૫ વિષમતામાં સમતા, એ જ લક્ષ ! ૨૪૭ નફો - ખોટની સત્તા કેટલી ? ૨૫૫ ધીરધારના ધંધામાં સુખનું ધિરાણ ! ૨૪૭ વ્યાપાર પણ નોમોલિટીથી શોભે !! ૨૫૮ કઈ દ્રષ્ટિએ જગત દીસે નિર્દોષ ?! ૨૪૯ સમતાનું એડજસ્ટમેન્ટ, “અનામત સિલક'! ૨૬૧ ‘ચોકસી’ - કેવી ગુણવાન દ્રષ્ટિ ! ૨૫૦ લક્ષ્મીસ્પર્શના, નિયમાધીન ! ર૬૨ કેવી એ રીસર્ચ કે ભગવાન જડ્યા !! ૨૫૧ જ્યાં અભિપ્રાય, ત્યાં જ ઉપાધિ !! ર૬૩ અવકાશ, ધર્મ માટે જ ગાળ્યો ! ૨૫૨ ખરું કે ખોટું, એની પારાશીશી કઈ ? ર૬૩ ખોટ કહી દેવી, દેવું તો અટકે !! ૨૫૨ ‘ખોટું બંધ કરી તો જુઓ ?! ર૬૪ ...બેઉને જવાબ જુદા જુદા !! ૨૫૨ નફો નહીં, પણ જોખમ વહોણું ! ર૬૫ ચોરીઓ થવા દીધી, હિસાબ ચૂકવ્યા ! ૨૫૩ પ્રમાણસર વહેંચઠ્ઠી એમાં ડખો શો ? ર૬૭ દંડનું ભાન થાય, તો જ ગુનો અટકે !! ૨૫૪ ધંધો, ન્યાય-નીતિથી હોવો ધટે !! ૨૬૭ ૨૦. નિયમથી અતીતિ ?' નિયમસર અનીતિ, પણ પમાડે મોક્ષ! ર૬૯ ૨૧. કળા, જાણીને છેતરવાની ! ત્યાં ‘જ્ઞાની' જાણીબૂઝીને છેતરાય ! ૨૭૭ જાણીને છેતરાઈ તો જુઓ ! ૨૮૩ છેતરાયા, પણ કષાય ન થવા માટે ! ૨૭૮ જમીને જવા દો !! ૨૮૪ ખરીદી, પણ છેતરાઈને... ૨૭૮ સમજીને છેતરાવું, પ્રગતિ લાવે ! ૨૮૫ ...પરિણામે વિજ્ઞાન પ્રગટ થયું !! ૨૮૦ ને સમજીને છેતરવું, અધોગતિ લાવે!! ૨૮૫ ...પણ એમાં હેતુ મોક્ષનો જ !! ૨૮૦ જગતમાં, સિદ્ધાંત સ્વતંત્રતાનો !! ૨૮૬ ...પરિણામે કઈ બુદ્ધિ ઉત્પન્ન થાય ? ૨૮૨ ૨૨, ઊધસણીતી ઉપાધિ ! અને જ્ઞાનીએ જગત કેવું જોયું ?! ૨૮૭ લક્ષણ કેવાં ? માનીનાં ! લોભીનાં ! ર૯૨ એના હિસાબ કુદરત ચૂકવશે !! ૨૮૮ ધીરેલા, તેને જ... કેવી ફસામણ ?! ૨૯૪ પૈસા પાછા લેવામાં વિવેક ધટે !! ૨૮૯ ઊઘરાણી કરીએ, તો ફરી માગેને ? ર૫ લોભ, પણ આર્તધ્યાન કરાવે ! ૨૯૧ ...તો ય રૂપિયાની ચિંતા ! ૨૯૬ સમજણ, બીજી ખોટ ના જવા દે !! ૨૯૧ ...એમાં આપણી જ ભૂલ ! ૨૯૭ ૨૩. આંતવાથી પડે અંતરાય ! ઉપાધન “નિશ્ચયનું, આશીર્વાદ ‘નિમિત્ત' ૨૯૮ અન્યને આંતરતા પડે અંતરાય ! ૨૯ વિચાર કરીને પડેલાં અંતરાય... ૨૯ કેવી મોટી ભૂલ !! શી રીતે સમજાય ?! ૩૦૧ પ્રાતઃવિધિ • શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું. • વાત્સલ્યમૂર્તિ ‘દાદા ભગવાનને નમસ્કાર કરું છું. (૫) • પ્રાપ્ત મન-વચન-કાયાથી આ જગતના કોઈપણ જીવને કિંચિત્ માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. - કેવળ ‘શુદ્ધાત્માનુભવ’ સિવાય આ જગતની કોઈપણ વિનાશી ચીજ ‘મને' ખપતી નથી. • પ્રગટ જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. (૫) - જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાનનાં વીતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ, સગપણે કેવળજ્ઞાન, કેવળદર્શન ને કેવળચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. (૫) નવ કલમો ૧. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય એવી યાદ્વાદ વાણી, સાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. ૨. હે દાદા ભગવાન ! મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદ્વાદ વાણી, સાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 256