________________
નિત્યમ્ |
૧૯. ધંધાતી અડચણો ! અડચણો, પમાડે પ્રગતિ ! ૨૪૬ હિસાબ જડશે, ને ચિંતા ટળી ગઈ !! ૨૫૫ વિષમતામાં સમતા, એ જ લક્ષ ! ૨૪૭ નફો - ખોટની સત્તા કેટલી ? ૨૫૫ ધીરધારના ધંધામાં સુખનું ધિરાણ ! ૨૪૭ વ્યાપાર પણ નોમોલિટીથી શોભે !! ૨૫૮ કઈ દ્રષ્ટિએ જગત દીસે નિર્દોષ ?! ૨૪૯ સમતાનું એડજસ્ટમેન્ટ, “અનામત સિલક'! ૨૬૧ ‘ચોકસી’ - કેવી ગુણવાન દ્રષ્ટિ ! ૨૫૦ લક્ષ્મીસ્પર્શના, નિયમાધીન ! ર૬૨ કેવી એ રીસર્ચ કે ભગવાન જડ્યા !! ૨૫૧ જ્યાં અભિપ્રાય, ત્યાં જ ઉપાધિ !! ર૬૩ અવકાશ, ધર્મ માટે જ ગાળ્યો ! ૨૫૨ ખરું કે ખોટું, એની પારાશીશી કઈ ? ર૬૩ ખોટ કહી દેવી, દેવું તો અટકે !! ૨૫૨ ‘ખોટું બંધ કરી તો જુઓ ?! ર૬૪ ...બેઉને જવાબ જુદા જુદા !! ૨૫૨ નફો નહીં, પણ જોખમ વહોણું ! ર૬૫ ચોરીઓ થવા દીધી, હિસાબ ચૂકવ્યા ! ૨૫૩ પ્રમાણસર વહેંચઠ્ઠી એમાં ડખો શો ? ર૬૭ દંડનું ભાન થાય, તો જ ગુનો અટકે !! ૨૫૪ ધંધો, ન્યાય-નીતિથી હોવો ધટે !! ૨૬૭
૨૦. નિયમથી અતીતિ ?' નિયમસર અનીતિ, પણ પમાડે મોક્ષ! ર૬૯
૨૧. કળા, જાણીને છેતરવાની ! ત્યાં ‘જ્ઞાની' જાણીબૂઝીને છેતરાય ! ૨૭૭ જાણીને છેતરાઈ તો જુઓ ! ૨૮૩ છેતરાયા, પણ કષાય ન થવા માટે ! ૨૭૮ જમીને જવા દો !! ૨૮૪ ખરીદી, પણ છેતરાઈને... ૨૭૮ સમજીને છેતરાવું, પ્રગતિ લાવે ! ૨૮૫ ...પરિણામે વિજ્ઞાન પ્રગટ થયું !! ૨૮૦ ને સમજીને છેતરવું, અધોગતિ લાવે!! ૨૮૫ ...પણ એમાં હેતુ મોક્ષનો જ !! ૨૮૦ જગતમાં, સિદ્ધાંત સ્વતંત્રતાનો !! ૨૮૬ ...પરિણામે કઈ બુદ્ધિ ઉત્પન્ન થાય ? ૨૮૨
૨૨, ઊધસણીતી ઉપાધિ ! અને જ્ઞાનીએ જગત કેવું જોયું ?! ૨૮૭ લક્ષણ કેવાં ? માનીનાં ! લોભીનાં ! ર૯૨ એના હિસાબ કુદરત ચૂકવશે !! ૨૮૮ ધીરેલા, તેને જ... કેવી ફસામણ ?! ૨૯૪ પૈસા પાછા લેવામાં વિવેક ધટે !! ૨૮૯ ઊઘરાણી કરીએ, તો ફરી માગેને ? ર૫ લોભ, પણ આર્તધ્યાન કરાવે ! ૨૯૧ ...તો ય રૂપિયાની ચિંતા ! ૨૯૬ સમજણ, બીજી ખોટ ના જવા દે !! ૨૯૧ ...એમાં આપણી જ ભૂલ ! ૨૯૭
૨૩. આંતવાથી પડે અંતરાય ! ઉપાધન “નિશ્ચયનું, આશીર્વાદ ‘નિમિત્ત' ૨૯૮ અન્યને આંતરતા પડે અંતરાય ! ૨૯ વિચાર કરીને પડેલાં અંતરાય... ૨૯ કેવી મોટી ભૂલ !! શી રીતે સમજાય ?! ૩૦૧
પ્રાતઃવિધિ • શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું. • વાત્સલ્યમૂર્તિ ‘દાદા ભગવાનને નમસ્કાર કરું છું. (૫) • પ્રાપ્ત મન-વચન-કાયાથી આ જગતના કોઈપણ જીવને
કિંચિત્ માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. - કેવળ ‘શુદ્ધાત્માનુભવ’ સિવાય આ જગતની કોઈપણ
વિનાશી ચીજ ‘મને' ખપતી નથી. • પ્રગટ જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર
રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. (૫) - જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાનનાં વીતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ
કરીને સંપૂર્ણ, સગપણે કેવળજ્ઞાન, કેવળદર્શન ને કેવળચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. (૫)
નવ કલમો ૧. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય એવી યાદ્વાદ વાણી, સાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. ૨. હે દાદા ભગવાન ! મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ
ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદ્વાદ વાણી, સાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો.