________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર યાતિ
કૌરવ કેમ હાર્યા ?
તુ અને શેખને સમભાવે સહન કરવામાં આવે ત કોઈ વૈરી મને નહિ. અને આંતશત્રુઓને હાથવાની શક્તિ હાજર થાય, સહનશીલતા રાખવાથી જ આંતરિક શક્તિયેના વિકાસ થાય છે. જ્યારે અસહિષ્ણુ બનવાથી મદ અને માનથી મન–તન અને આત્માની શક્તિ ધવાય છે.
કૌરવાએ પાંડવાની સાથે વૈર મધી માટી લડાઈ આરભી તેમાં તેઓની આત્મિક શક્તિયા ઘવાયેલી હાવાથી કૌરવાના નાશ થયે અને અંતે સૌને દુતિમાં જવું પડ્યું. સહિષ્ણુ બની તેએએ જો પાંડવાને પાંચ ગામ આપ્યા હાત તો એવું અનત નહિ. અભિમાન અને અસહિષ્ણુતા કેવા કેવા કામ કરાવે છે તે આ દૃષ્ટાંત બતાવે છે. આખાદી અને અખાદી
મારા જેવા કાણુ છે, હું એટલે કેણુ ? આવા અભિમાનનાં તારમાં માનવગણુ પેાતાનું ભાન ભૂલે છે અને અ ંતે તન–મન અને ધનની બરબાદી કરી નાંખે છે. માટે આખાદી અને આઝાદી મેળવવી હાય તા અભિમાનના ત્યાગ કરવાની જરૂર છે. કુદરત અને કાય
સ્પૃહા રહિત અને સત્ય શ્રદ્ધાથી કરેલાં કાર્યાની કદર કઈ ભલે ન કરે પરંતુ કુદરત તે। તેને મલા જરૂર આપી રહે છે. અને તેવી ભાવનાથી કરેલાં કામેા કદી નકામાં જતાં નથી. ઉલ્ટુ. તેનાથી ઘણાં જ લાભ નિઃસ્પૃહભાવે કામ કરો.
મળી રહે છે માટે
*
For Private And Personal Use Only