Book Title: Antarjyoti Part 4
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 257
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ ૨૦૭ કેઈ કામ પ્રસંગે તેમ ફરીથી પરગામ જવાને પ્રસંગ ઊભે થયે. તે સમયે તેણે પુત્રને સાપને દૂધ પાવા જવાનું કામ સોંપ્યું. સાપે દૂધ પીને પુત્રને બે સેના મહેર આપી. આ જેઈને પુત્રને થયું કે સાપની પાસે હજી વધુ સેના મહેર હેવી જોઈએ પણ તે આપતો નથી. માટે તેને મારી નાંખીને તેના રાફડામાં રહેલી બધી જ સેના મહેર કજો કરી લઉં. આમ વિચાર કરી બીજે દિવસે સાપ જ્યારે દૂધ પીવા લાગે ત્યારે તેણે તેના ઉપર લાઠી મારી. પરંતુ એથી સાપ છે છેલા અને પુત્રને ડંખ મારીને મારી નાંખે. બહારગામથી આવીને જ્યારે તેને આ બધી બીનાની ખબર પડી ત્યારે તેને ઘણું જ દુઃખ થયું અને તે પસ્તાવે કરવા લાગ્યો. પણ હવે શું વળે? ફરી પાછા તેને દુઃખના દિવસે આવ્યા. અને દુઃખી થવા લાગ્યો. કઈ સમ્યક્ જ્ઞાનીએ કહ્યું છે કે પુર્યોદય વિના જાત મહેનત દ્વારા ધનાદિક મળે છે પણ પુણ્યદય જે હોય તે જ તે ટકી રહે છે. અને તેને લાભ લઈ શકાય છે. ધર્મથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. ધર્મની આરાધનાથી જ ભવભવ જીવનપથ સરલ અને સુગમ બને છે. આધિ-વ્યાધિને ઉપાધિ તેના લીધે દૂર થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275