________________
Shri Mahavir Jain Aradhana Kendra
-२२०
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
તેઓ મુંઝાતા નથી સત્યસુખના અથી જના શ્રી સદ્ગુરૂના વચનામૃતનુ પાન કરતા હાવાથી સંસારના સુખને ભાગવે છે, પણ તેમાં આસક્ત બનતા નહિ હેાવાથી તેમાં તે મુંઝાતા નથી. અને દાન-શીયળ–તપ અને ભાવનાને ભૂલતા નથી. છેવટે વિષય વિલાસાના ત્યાગ કરવા પૂર્વક તપ-જપ અને દાન-શીયળમાં તત્પર બને છે તે પણ દેખાવ પૂરતાં નહિ પણુ અંતરની ભાવના સાથે. અતએવ તે મહાભાગ્યશાળીને ચિતાઓ, વ્યાધિઆની વિડંબના જોર પકડતી નથી અને અંતે આનંદ સાથે સ્વ ને વિસામે પામી અક્ષય સુખના સ્વામી અને છે. આવા ઉત્તમ સોંસારી માનવીના પરિચયમાં પણ મેહુ મમતાની પકડ અનુક્રમે નાશ પામે છે. અને પરાધીનતાએશીયાળાપણું રહેતું નથી, સ્વત ંત્રતાના લાભ મળતા અપૂ અનન્ય અત્યાનંદમાં ઝીલાય છે અન્યથા સિહુ જેવા બળવાનેાને પણ અજ્ઞાનથી પરાધીનતાની એડીમાં સપડાવવું પડે છે. હાથીનું પૂછડું
આબાલ બ્રહ્મચારીને યુવાવસ્થામાં ખૂબ જ બળ હતું. એક દિવસ ચૌટામાં કરતા હતા તેવામાં નગરનો રાજા હાથી ઉપર એસીને ત્યાં આવ્યું.
તેવામાં આ અલિષ્ઠ કૌતુકતા ખાતર હાથીનું પૂછડું પકડયું અને જોર કરીને હાથીને ત્યાંને ત્યાં જ ઊભા રાખ્યા.
*
For Private And Personal Use Only