Book Title: Antarjyoti Part 4
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 245
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૯૫ ડગલે ને પગલે - જ્યાં રીતસર ધર્મની આરાધના હેતી નથી ત્યાં અસત્ય તે. અસત્યને હઠાવનાર સદાચાર સહનતા, ઉદારતા પાપ ભીરૂ અને ભય ભીરુતા છે. આ વસ્તુના અભાવમાં અસત્યને આવવાને અવકાશ મળી રહે છે. તેથી આત્મા અધમતાને ધારણ કરી પિતે જ દુઃખનું ભાજન બને છે. માટે પિતાના જીવનનો લ્હાવે લેવું હોય તે શાસ્ત્રોક્ત આજ્ઞા મુજબ શકય સત્યતાને ધારણ કરવામાં આળસ કરે નહિ. અન્યથા ડગલે ને પગલે સંકટ આવશે અને આગળ વધવું દુષ્કર બનશે. કેટલાક સંકટો આવતાં આત્મન્નિતિમાં પાછળ પડે છે. પરંતુ સત્યતાને ધારણ કરનારને તે જીવનમાર્ગ શુદ્ધ થયેલ હોવાથી પિતે આગળ ને આગળ વિકાસ સાધતા રહે છે. પ્રમાણિક્તાને ત્યાગ કરનારા વિ િઆવતાં કંટાળીને કયારેક તે વિષ ખાઈને જીવનને અંત આણે છે. અને અજ્ઞાનતાનું દબાણ એટલું બધું વધી જાય છે કે ખાવા પીવાનું પણ ભાન રહેતું નથી. તે પણ એકવાર નહિ પણ અનેક અસંખ્યાત અનંતવાર. આવી સ્થિતિમાં પડવું પડે નહિ તે માટે કષ્ટ વેઠીને સત્યના પંથે સંચરવાની આવશ્યક્તા છે. એટલે અસત્ય માર્ગને ત્યાગ કરી સુખી થાઓ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275