________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૯૫
ડગલે ને પગલે
- જ્યાં રીતસર ધર્મની આરાધના હેતી નથી ત્યાં અસત્ય તે. અસત્યને હઠાવનાર સદાચાર સહનતા, ઉદારતા પાપ ભીરૂ અને ભય ભીરુતા છે. આ વસ્તુના અભાવમાં અસત્યને આવવાને અવકાશ મળી રહે છે. તેથી આત્મા અધમતાને ધારણ કરી પિતે જ દુઃખનું ભાજન બને છે. માટે પિતાના જીવનનો લ્હાવે લેવું હોય તે શાસ્ત્રોક્ત આજ્ઞા મુજબ શકય સત્યતાને ધારણ કરવામાં આળસ કરે નહિ. અન્યથા ડગલે ને પગલે સંકટ આવશે અને આગળ વધવું દુષ્કર બનશે.
કેટલાક સંકટો આવતાં આત્મન્નિતિમાં પાછળ પડે છે. પરંતુ સત્યતાને ધારણ કરનારને તે જીવનમાર્ગ શુદ્ધ થયેલ હોવાથી પિતે આગળ ને આગળ વિકાસ સાધતા રહે છે.
પ્રમાણિક્તાને ત્યાગ કરનારા વિ િઆવતાં કંટાળીને કયારેક તે વિષ ખાઈને જીવનને અંત આણે છે. અને અજ્ઞાનતાનું દબાણ એટલું બધું વધી જાય છે કે ખાવા પીવાનું પણ ભાન રહેતું નથી. તે પણ એકવાર નહિ પણ અનેક અસંખ્યાત અનંતવાર. આવી સ્થિતિમાં પડવું પડે નહિ તે માટે કષ્ટ વેઠીને સત્યના પંથે સંચરવાની આવશ્યક્તા છે. એટલે અસત્ય માર્ગને ત્યાગ કરી સુખી થાઓ.
For Private And Personal Use Only