________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
દુઃખ દૂર થઈ શકે છે
અજ્ઞાનતાને હઠાવવા માટે પ્રથમ વિચાર અને વિવેક કરવા જોઇએ. અને અમારા જીવનમાં કયા માર્ગથી વિઘ્ની અને વિડબનાએ હાજર થાય છે તેની તપાસ કરવી. જો ભૂલે થએલ હાય તા સુધારવી અને પુનઃ પુનઃ એલ અને થતી ભૂલાને દૂર કરવા કાળજી રાખવી.
વિવેક વિચાર વડે ભૂલા સુધારવાની શક્તિ દેવેશ— દાનવા અને માનવા ત્રણેયને મળેલી છે. તે શક્તિથી દાષાનો ત્યાગ કરી પાતાના જીવનપથને ઉજ્જવળ બનાવી શકાય છે. અંધકારના ખસવાથી, જ્ઞાન પ્રકાશના માર્ગે ગમન કરવાથી સુગમતાએ આગળ વધવાના માર્ગો પણ મળી રહે છે.
તમારામાં જેટલી વિચાર અને વિવેક કરવાની તાકાત હાય તેટલી અજમાવી જુવા. અને પછી જીવા કે જીવન છે અને આત્મપથે કવા આર પ્રકારની આનંદની અનુભવ આવે છે. શ્રદ્ધા રાખને વિલાસેાના આનંદ કરતાં તે આનંદ કોઈ અનોખા જ પ્રકારનો હશે.
એ આનંદનો લ્હાવા લેવા માટે ગુરૂ ગમદ્વાર સમ્યગ્ જ્ઞાન મેળવવુ જોઇએ. સમ્યકૂરાન મળતાં ભૂલાની અલ્પતા થશે અને અશે અંશે તે મૂળમાંથી મૂલા જતી રહેશે. મેદયથી ભૂલા થાય છે ને દુઃખા ઊભા થાય છે. પરંતુ એ ક્રમેાંને હઠાવવાની માણસમાં શક્તિ રહેલી છે. એ શક્તિને કાવવાનાં આવે તે. જ્ઞાનપ્રકાશના ચેાગે એ દૂઃખા જી "મમ
For Private And Personal Use Only