Book Title: Antarjyoti Part 4
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 240
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ મનભેદ ન રાખા ટૂંકી અને હલકી નજરવાળાએ જાતિભેદ, મતભેદ ને મનભેદ કરીને વિવિધ અખેડાએ ઊભા કરીને ધર્મના માર્ગમાં અનેક વિઘ્નો ઊભાં કરે છે. તેથી જીવનનો માર્ગ વધુ વિષમ અને વિકટ બની જાય છે. પરીણામે આત્મધર્મના માર્ગોમાં ગમન કરવાનું અઘરું અને છે. માટે જો સુખી થવુ' હાય, જીવન તમારે સુખેથી ગુજારવાની ભાવના હેાય તે જાતિભેદ કે મતભેદ ભલે ગમે તેટલા હાય પણ મનભેદ પાડા નહિ. અને અપેક્ષા રાખી સમન્વય સાધી જીવનને ઉજ્જવળ બનાવેા. તેથી જે મહત્તા અને પ્રસિદ્ધિની ભાવના છે તેની સ્વયં સિદ્ધિ થશે. મનમાં ભેદ રાખી ભાગલા પડાવશે। તે પ્રસિદ્ધિમાં મતા આવશે. અને આત્મ વિકાસના રાહુમાં વિઘ્નો ઊભા થશે. પછી અન્ય ભવમાં સમન્વયના વિચાર આવવા અશકય બનશે. અને રગડા-ઝગડા તેમજ આસક્તિમાં જીવન વ્યતીત થશે. માટે પ્રથમથી જ ઉદાર દૃષ્ટિ રાખવાની જરૂર છે, બુદ્ધિનો સદુપયોગ કરી જાતિભેદ કે મતભેદ ઉપર ધ્યાન આપશે નહિ અને ધમ માગને તથા જીવનપથને નિર્મળ બનાવજો. નિર્મળ બનેલા હશે તે જ અન્યને ઉન્માર્ગેથી પાછા હટાવી સન્માગે ચઢાવી શકશે. તેમ કરવાથી તમને સહજાનંદનો અનુભવ આવતા રહેશે. * For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275