________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
મનભેદ ન રાખા
ટૂંકી અને હલકી નજરવાળાએ જાતિભેદ, મતભેદ ને મનભેદ કરીને વિવિધ અખેડાએ ઊભા કરીને ધર્મના માર્ગમાં અનેક વિઘ્નો ઊભાં કરે છે. તેથી જીવનનો માર્ગ વધુ વિષમ અને વિકટ બની જાય છે. પરીણામે આત્મધર્મના માર્ગોમાં ગમન કરવાનું અઘરું અને છે. માટે જો સુખી થવુ' હાય, જીવન તમારે સુખેથી ગુજારવાની ભાવના હેાય તે જાતિભેદ કે મતભેદ ભલે ગમે તેટલા હાય પણ મનભેદ પાડા નહિ. અને અપેક્ષા રાખી સમન્વય સાધી જીવનને ઉજ્જવળ બનાવેા. તેથી જે મહત્તા અને પ્રસિદ્ધિની ભાવના છે તેની સ્વયં સિદ્ધિ થશે.
મનમાં ભેદ રાખી ભાગલા પડાવશે। તે પ્રસિદ્ધિમાં મતા આવશે. અને આત્મ વિકાસના રાહુમાં વિઘ્નો ઊભા થશે. પછી અન્ય ભવમાં સમન્વયના વિચાર આવવા અશકય બનશે. અને રગડા-ઝગડા તેમજ આસક્તિમાં જીવન વ્યતીત થશે. માટે પ્રથમથી જ ઉદાર દૃષ્ટિ રાખવાની જરૂર છે,
બુદ્ધિનો સદુપયોગ કરી જાતિભેદ કે મતભેદ ઉપર ધ્યાન આપશે નહિ અને ધમ માગને તથા જીવનપથને નિર્મળ બનાવજો. નિર્મળ બનેલા હશે તે જ અન્યને ઉન્માર્ગેથી પાછા હટાવી સન્માગે ચઢાવી શકશે. તેમ કરવાથી તમને સહજાનંદનો અનુભવ આવતા રહેશે.
*
For Private And Personal Use Only