________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યોતિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯
સાધન શુદ્ધ રાખા
શુભ કાર્યો નિષ્કામ ભાવે કરવામાં આવે તે આત્મન્નતિ સાધી શકાય છે. અને જીવનપથ તેમજ ધર્મ પથ્ કટક રહિત બને છે.
વિઘ્નોને હડાવવાની શક્તિ જાગ્રત થાય છે ત્યારે ધર્મ પથ સરલ અને સુગમ અને છે. તેનાથી ગૃહસ્થ ધર્મની આરાધના સુ ંદર રીતે થઈ શકે છે, અને અ ંશે અ ંશે મમતા -અહુ કાર-અદેખાઈ વગેરે દેષા ખસવા માંડે છે. માટે શુભ કાર્યામાં આશય અને ધ્યેય શુદ્ધ રાખવાની જરૂર છે.
જો ભૌત્તિક સુખની અભિલાષા ધારણ કરવામાં આવે, તા આત્મિક વિકાસને અટ્લે માનસિક, વાચિક અને કાયિક વૃત્તિએ અને પ્રવૃત્તિઓ મલીન અને છે અને જીવન પથ તેમજ ધર્મપથ કંટકમય બની જાય છે, તેથી જે રીતે પેાતાને જીવન જીવવાનુ છે તે રીતે જીવન જીવી શકાતું નથી. કારણ કે ભૌતિક સુખાના અભિલાષી જનોની દૃષ્ટિ ઘણી નીચ અને હલકી હાય છે. જ્યારે નિષ્કામભાવે શુભ કાર્ય કરનારની ભાવના ઊચ્ચ અને શુદ્ધ હેાય છે. તેથી તેમનો માર્ગ સરળ અને સુગમ બને છે.
દુન્યવી સુખમાં આસક્ત અનેલ માણસે અન્યાય-અનીતિને કરીને ધન મેળવતા હાવાથી તે ચિંતામય જીવનજીવે છે. અને આ ભવનાં એવા કુસઔંસ્કારેાની ટેવ પડેલી હાવાથી પરભવમાં પણ તે દુ:ખી જીવન પસાર કરે છે.
*
For Private And Personal Use Only