________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યોતિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
રસ્તા સૂઝે છે
જે અશુભ કાર્યને શુભ માની બેઠેલા અને શુભને શુદ્ધ માની રહેલા હતા તેના સત્યમાગમ વિચાર વિવેક કરવાથી જે અજ્ઞાનતા હતી તેની ભયંકરતા હતી તે નાશ પામે છે. આવા જ્ઞાનના યેાગે દુઃખાદિને હડાવવવાને! મા સૂઝે છે.
તે જ્ઞાની છે વિક'થા, વ્યસન અને આસક્તિ રૂચિકર લાગતી ન હાવાથી તેવા પ્રસંગાથી પાછા હઠી પ્રશમ-સ વેગ-વૈરાગ્ય અનુકંપા અને શ્રદ્ધાની વાતા ચાલતી હૈાય ત્યાં જઈ પ્રેમ ધારણ કરી જે શ્રવણ કરે છેતે જ્ઞાની બને છે.
આયલા અને બહાદુર
વિષય-વિકથા-વ્યસન વગેરેને કોણ પસદ કરે કે જેઓને વિકારાની પીડા વહાલી હાય તે જ પસંદ કરે. તે એને કોઈ સમજદાર કહે, આવી પીડાજનક વાતા સાંભળવી નહિ અને તેવી વાતા કરવી પણ નહિ ત્યારે વિકારીએ સામુ કહેશેતમેા તેા ખાયલા છે, મહાદુર નથી અમે તે ખહાદુર છીએ. ચારી, જારી, દગા–પ્રપંચ, વિશ્વાસઘાત કરનારને પૂછી જુઓ કે તમે કેવું કામ કરી રહ્યાં છે? તે સફાઈપૂર્વક તમને કહેશે : બહાદુરીનું. પરંતુ જ્યારે પાપ ફુટી જાય છે ને હાડકાં ખેાખરાં થાય છે ત્યારે તેમની છે, અને પસ્તાય છે. માટે ખરાબ કામ પીડાકારક છે.
બહાદુરી ચાલી જાય કરી ખુશી થવું તે
*
For Private And Personal Use Only