Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text
________________
૨૮૪
( ૯૪૧ ) સંવત ૧૯૨૮ ના માહા સુદી ૧૩ ને ગુરૂવારે શ્રી કચ્છદેશે ગાંમ સાંધણવાલા શા. મેઘજી દેવશી સહપરિવાર શ્રી મલીનાથ જિનબિંબ સ્થાપિત થા શા. મણશી દેશર શ્રી કચ્છ ડુમરાવાલા ભટ્ટારક શ્રી ૭ વિવેકસાગરસૂરીશ્વરજી પ્રતિષ્ઠા કરવિત શેઠ મુલજીભાઈ નરશીભાઈ હસ્તક આરસ બંધાવ્યો છે. શ્રી.
(૯૪૨ ) સં. ૧૨૮ ના માઘ શુદ ૧૩ ગુરૂવારે શ્રી કચ્છદેશે સાંધાણ ગામે શ્રી નાગોત્રે સા, થોભણ વસાઈયા તસ્યભાર્યા રાજબાઈ તસ્ય કક્ષી ભવાન તપુત્ર સારુ લાલજી ત૦ ખસી શ્રી સુપાર્શ્વજિનબિંબ શ્રી સિદ્ધક્ષેત્રે શ્રી ભટ્ટાર્ક શ્રી ૭ વિવેકસાગરસૂરિ પ્રતિશ્વિતં શ્રી રતુ શ્રી શ્રી શ્રી
( ૯૪૩) સં. ૧૯૨૮ ના માધ સુદ ૧૩ ને ગુરૂવારે શ્રી કચ્છ દેશે શ્રી સુથરિનગર શ્રી લોડાઈયોગેત્રે સારા ખેતશી ભારમલ તસ્ય ભાર્યા હાંસબાઈ પુત્ર સા. કાનજી.............ભટાર્ક વિવેકસાગરસૂરિ પ્રતિષ્ઠિતું.
સંવત ૧૯૨૮ ના માઘ સુદ ૧૩ ને ગુરૂવારે શ્રી અંચલગચ્છ કચ્છદેશે સુથરિ વાસ્તવ્ય નાગેત્રે સારુ કાનજી મુલજી ત ભાઇ જેતબાઈ ત૦ પુત્ર હીરજી ત૨ કુંવરજી સપરિવારે શ્રી સિદ્ધક્ષેત્રે શ્રી અનંતનાથ જિનબિંબ સ્થાપિત અંચલ ભટ્ટાર્ક શ્રી ૭ વિવેકસાગરસૂરિ પ્રતિષ્ઠિત
(૯૪૫) છે નમઃ શ્રી ગોડી પાર્શ્વનાથાય નમઃ અથ શ્રીમદ્ નૃપતિ વિક્રમાદિત્ય સંવત ૧૯૨૯ ના વર્ષે શાલિવાહન ભૂપાલાદિત્ય શાકે ૧૭૮૫ પ્રવર્તામાન્ય વૈશાખ માસે શુકલપક્ષે ચતુર્દશી તિથી ૧૪ શનિવારે શ્રી અંચલગચ્છ પૂજ્ય ભટ્ટારક શ્રી શ્રી શ્રી ૧૦૭ શ્રી વિવેકસાગરસૂરિશ્વરજી મુપેદશાત | શ્રી કષ્ટદેશે શ્રી સુથરીનગરે શ્રી ધૃતકલ્લોલ મહારાજ તિથે માહાજનવાડિ...ઉશવંશજ્ઞાતિ લઘુશાખાયાં ગાંધિમાતાત્રે સાવ કેશવજી નાયક સુત નરસી કેશવજી........
( ૯૪૬) શ્રી અંચલગચ્છશ પૂજ્ય ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી વિદ્યાસાગરસૂરિશ્વરજી તસ્ય આજ્ઞા કારી મુ. લક્ષમીસાગર તત્ શિવ મુ. કુશલસાગરજી પાદુકા. મુ. રવિસાગરણ કરાપિત સં. ૧૯૩૧ ના જયેષ્ટ વદિ ૭ શુકેના (૯૪૧) થી (૯૪૪) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ કેશવજી નાયક કારિત ટૂકની દેરીઓના લેખો. (૯૪૫) સુથરી[કચ્છની મહાજનવાડીને શિલાલેખ. (૯૪૬) થી (૯૪૭) કોઠારા[કચ્છના શ્રી શાંતિનાથજિનાલયની પાદુકાઓ પરના લેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com