Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh

View full book text
Previous | Next

Page 251
________________ २०४ ( ૧૦૪ર ) શા ભારમલ દેવશીની ધર્મપત્ની બાઈ મેઘબાઈ સુત જીવરાજ કચ્છ –વારા ધરવાળા સં. ૧૯૯૦ જેઠ સુદ ૧૧ શનિવારે મૂળનાયક નેમનાથ, રૂષભદેવજી, સુવિધિનાથ પધરાવી પ્રતિષ્ઠા કરાવી છે. (૧૦૪૩ ) | શ્રી અચલગચ્છ મુનિમંડલ અગ્રેસર મુનિશ્રી ૧૦૦૮ શ્રી ગૌતમસાગરજીના ઉપદેશથી કચછ–જખ્ખૌબંદરના શા પુનશી આસપારની વિધવા વેજબાઈ ઘેલાએ ગુરૂભક્તિ માટે આ દેરી કરાવી છે સંવત ૧૯૧ ના હાલારી આસો સુદી ૧૫ ને વાર એમ. (૧૦૪૪) || શ્રી જૈન ઉપાશ્રય શાહ ભુદરભાઈ લાડકચંદના સુપુત્ર મફતલાલના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની બાઈ સૂરજે આ ઉપાશ્રય કરાવી શ્રી અચલગચ્છના સંઘને અર્પણ કરેલ છે. સં. ૧૯૯૩ | ( ૧૦ ) શ્રી ૧ શ્રી કચ્છનરેશ પ્રથમ ભારમલ જ્યારે ઘણા ઉપાયોથી નહિ મટનારા વાતરેગે પીડાતા હતા ત્યારે તેમણે અચલગચ્છાધીશ યુગપ્રધાન દાદાશ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીને મહાન પ્રભાવશાલિ સાંભળવાથી વિ. સંવત ૧૬૫૪ માં વંદના રાજભુવનમાં બેલાવી એક પાટીઆવાલા શીશમના જુલણ પાટ પર બેસાર્યા. તેમના પ્રભાવથી પોતાને રેગ જવાથી તેમની વિશેષ ભક્તિ કરી અને તે પાટને પૂજ્યપાટ માનીને આ ઉપાસરે મોકલાવેલ તે પાટ આ આરસના પાટની નીચે હજી પણ મેજુદ છે. લખીત અચલગચ્છ-મુનિમંડલ-અગ્રેસર મુનિશ્રી ૧૦૮ શ્રી ગૌતમસાગરજી. વિક્રમ સંવત ૧૭ ના માગશર સુદ ૨ ને શનિવાર | # શાંતિ શાંતિ શાંતિ .. -- ( ૧૦૪૬ ) શા, દામજી હીરજી વસાણું નલીવાળાની દીકરી બાઈ રતનબાઈ શેઠ વીરજી ત્રીકમજી કચ્છ-વાંકુવાળાના વિધવાએ તેમના સ્મરણાર્થે શ્રી કુંથુનાથજી બિંબ પધરાવેલ છે. સં. ૧૯૭ ના માહા સુદ ૭ સોમવાર (૧૦૪૩) મોટી ખાવડી[હાલારના ઉપાશ્રયની શ્રી કલ્યાણસાગરસૂરિની દેરીને લેખ. (૧૦૪૪) માંડલના અંચલગચ્છીય સાધ્વીજીના ઉપાશ્રયને શિલાલેખ (૧૦૪૫) ભૂજ(કચ્છ)ના અંચલગચ્છના મોટા ઉપાશ્રયનો શિલાલેખ. (૧૦૪૬) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ નરશી કેશવજી કારિત ટૂકની દેરીને લેખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288