Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text
________________
૨૦૭ લાલજી, માણુકચંદજી, લમ્મીચંદજી, હીરાચંદજી, હકમાજી, સૂરજમલજી, જીતમલજી, શ્રીચંદજી પ્રેમચંદજી, કિશનાજી, મનરૂપજી, વજાજી, કાનાજી આદિ ભાઈને શ્રી દીપસાગરજીસે કરાયા. વિ. સં. ૨૦૦૧ વીર સંવત્ ૨૪૭૦ વૈશાખ શુકલ ૬ શુક્રવાર તા. ૨૮ એપ્રીલ સને ૧૯૪૪ કો મહારાવજી શ્રી સ્વરૂપરામસિંહજી કે સમયમેં મુનિ મહારાજ શ્રી હર્ષ વિમલજીકી અધ્યક્ષતામું સિધિ જયચંદજી, જામતરાજજીને સુવર્ણદંડકા, સિંધિ ઍમચંદજી હંસરાજજીને સુવર્ણ ઇંડાકા તથા સિંધિ અનરાજજી અજયરાજજીને વજાકા આરોપણ વિજયમુહૂમેં કિયા. ૧૫ દેવકુલિકા તથા ૨ ગવાક્ષ ભી ઈસ શુભ મુહૂર્તમેં પ્રતિષ્ઠિત કરાયે ગયે છે શુભ ભવતુ.
( ૧૦૫૫ ) _ શ્રી વીરપ્રભુજીના પ્રથમ પટ્ટધર શ્રી સુધર્માસ્વામીથી ચોસઠમે પાટે આવેલા શ્રી વિધિપક્ષગચ્છાધિરાજ યુગપ્રધાનવત્ દાદાશ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીનો વીરાત્ ૨૧૦૩ વિક્રમ સંવત ૧૬૩૩ માં જન્મ વીરાત્ ૨૧૧૨ વિક્રમ સંવત્ ૧૬૪૨ માં દીક્ષા વીરાત્ ૨૧૧૯ વિક્રમ સંવત ૧૬૪૯ માં આચાર્યપદ ગુરૂમહારાજ શ્રી ધર્મમૂર્તિસૂરિએ આપ્યું. વીરાત્ ૨૧૪૦ વિક્રમ સંવત્ ૧૬૭૦ માં ગણેશપદ મલ્યું. વીરાત્ ૨૧૮૮ વિક્રમ સંવત્ ૧૭૧૮ માં
સ્વર્ગવાસ. કચ્છ ભૂજનગરે પૂજ્યશ્રીજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી ૧૦૮ શ્રી રત્નસાગરજી તત્ શિષ્ય પ્રતિશિષ્ય ગણિશ્રી ફતેસાગરજી તત્ શિષ્ય ગણિ શ્રી ૭ શ્રી દેવસાગરજી તત્ શિષ્ય મુનિ
સ્વરૂપસાગરજી તત્ શિષ્ય સંવિજ્ઞ પક્ષી શ્રી ગૌતમસાગરજી તત્ શિષ્ય પં૦ દાનસાગરગણિ ઉપદેશાત્ ઈદં પ્રતિબિંબ કારિત શાંતિ ૨.
( ૧૦૫૬ ) શ્રી અંચલગચ્છીય કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિ-શિરોમણિ શેઠ નરશી નાથા સ્થાપિત શ્રી ચંદ્રપ્રભજી જિનાલય સ્થાપના વિક્રમ સંવત ૧૯૫૩. શ્રી મૂળ નાયક તથા તેમના તોરણિયા પ્રતિમાજીઓને ગાદીએ કાયમ રાખી વિક્રમ સંવત ૨૦૦૭ માં પ્રથમ જીર્ણોદ્ધાર શરુ કરી શ્રી જિનાલય શિખરબંધ કરવામાં આવ્યું છે. ઉત્થાપન કરેલ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા વીર સંવત ૨૪૭૮ વિક્રમ સંવત ૨૦૦૮માહ સુદ ૬ શુક્રવાર તા.૧-૨-૧૯૫૨ ના દિને કરવામાં આવી છે. જીર્ણોદ્ધારનું કુલ ખર્ચ રૂા. ૧૦૬૩૩૮, થયું છે. તેમાં શ્રી અનંતનાથજી મહારાજના જૈન દેરાસરજી ટ્રસ્ટ ( નરશી નાથા સ્ટ્રીટ ખારેક બજાર) મુંબઈ તરફથી રૂા. ૫૦૦૦૦ ભેટ મલ્યા છે. વહીવટકર્તાઃ શેઠ નરશી નાથા ચેરીટી ટ્રસ્ટ, મુખ્ય કચેરી ૩૦૯ નરશી નાથા સ્ટ્રીટ, માંડવી મુંબઈ નં. ૯
( ૧૦૫૭ ) શ્રી નેમિનાથાય નમઃ શ્રી રાપર ગઢવારી નિવાસી શા ટોકરશી માણેક મિશરી તથા તેમના ધર્મપત્ની સૌ, ગંગાબાઈએ રૂા. ૫૦૦૦, પાંચ હજાર ખરચીને આ જિનાલયમાં શ્રી નેમનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી છે. સંવત ર૦૧૧ વૈશાખ સુદી ૭ શુક્રવાર તા. ૨૯-૪-૧૫૫. (૧૦૫૫) નલિયા(કચ્છ)ની શ્રી વીરવસહીના ગુરુમંદિરને શિલાલેખ. (૧૦૫૬) પાલિતાણાના શ્રી ચંદ્રપ્રભુ-જિનાલયને સાંપ્રત શિલાલેખ. (૧૦૫૭) સિંધોડી[ક]ના શ્રી નેમિનાથ-જિનાલયને શિલાલેખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com