Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text
________________
૨૦૮
( ૧૦૫૮ ) આ શ્રી આદિનાથજીની પ્રતિમાજી અચલગચ્છાધિપતિ શ્રી ૧૦૮ શ્રી ગૌતમસાગરજી મ૦ ના સમુદાયના સાધ્વી કેવલશ્રીજીના ઉ૦થી શ્રી કચ્છી સંઘ તરફથી પધરાવેલ છે. સં. ૨૦૧૨ ના માગશર શુ. ૫ ને બુધવાર.
(૧૦૫૯ ) શ્રી કચ્છ–સાંધણ નિવાસી શાળ ખીમજી ઠાકરશીના સ્મરણાર્થે તેમના ધર્મપત્નિ શ્રી હીરાબહેને આ શ્રી સુપાર્શ્વનાથની પ્રતિમાજી પધરાવ્યા છે. સં. ૨૦૧૨ ના માગશર વદી ૭ ને વાર બુધે.
( ૧૦૬૦ )
શ્રી દેરાસરજીને [ ઉપાશ્રયના લેખમાંઃ “શ્રી ઉપાસરાનો” ] જીર્ણોદ્ધાર અને રંગરગાન શા નારાણજી શામજી તરફથી કરાવવામાં આવેલ છે સં- ૨૦૧૩ ફાગણ વદ ૩ સોમવાર.
( ૧૦૬૧ ) * શ્રી પાર્શ્વજિન પ્રણમ્યઃ શ્રી વિધિપક્ષ(અચલગચ્છા)ધીપતિ શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી ગુરુ નમઃ શ્રી યુગપ્રધાન દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી ગુરુભ્ય નમઃ | # શ્રી મહારાજાધીરાજ જામશ્રી ૭ શ્રી સતાજી ( શત્રુશલ્યસિંહજી ) વિજયરાયે
શ્રી સ્વતંત્ર ભારતના મહા ગુજ૨ રાષ્ટ્ર રાજ્યના જામનગર જીલ્લાના ગામ શ્રી મેટી ખાવડી મણે શ્રી કચ્છી-દશા–ઓશવાળ જૈન જ્ઞાતિ સંઘના મુકુટમણું શેઠ શ્રી કેશવજી નાયક ( કચ્છ ) કોઠારાવાલા તરફથી આ ઉપાશ્રય તથા ગૃહમંદિર સંવત ૧૯૩૨ માં બંધાયેલ તેની અંદર શ્રી પાર્શ્વનાથ મહારાજ, શ્રીવાસુપૂજ્યસ્વામી, શ્રી સુવીધીનાથ સ્વામી એ ત્રણ પ્રભુની પ્રતિષ્ઠા સંવત ૧૯૩૪ ના વરસે થયેલ. આ ઉપાશ્રય તથા ઘરદેરાસરજીનો જીર્ણોદ્ધાર સંવત ૨૦૨૨ ના જેઠ સુદી ૨ રવિવારે શ્રી મોટી ખાવડીના શ્રી કચ્છી-દશા-ઓશવાળ સંઘે ફાળો કરીને કરાવેલ છે. શ્રી પાર્શ્વનાથ મહારાજ તથા શ્રી શાંતિનાથજી અને શ્રી સુમતિનાથજી મહારાજ એમ ત્રણ બિઓની પુનઃ પ્રતિષ્ઠા સંવત ૨૦૨૨ ના જેઠ સુદી ૧૦ રવિવાર તા. ૨૯-૫-૬૬ ના રોજ સવારના સ્ટા. ટાઈમ ૮-૦૦ વાગે શ્રી વિજય મુહૂર્તમાં શ્રી પ્રભુજીને ગાદીએ બીરાજમાન કરવામાં આવેલ છે. શ્રી શુભ ભવતુ II દાવ શા રૂપશી માણેક પટેલ, શા હંશરાજ દેવજી પટેલના જય જિનેન્દ્ર !
(૧૦૫૮) થી [૧૦૫૯] શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ નરશી કેવજી કારિત ટ્રકની મૂર્તિના લેખ. (૧૬) વાડીઓ[કચ્છ)ના ઉપાશ્રય તથા શ્રી પાર્શ્વનાથ-જિનાલયની તક્તીઓના લેખ. (૧૦૧) મોટી ખાવડી[હાલાર)ના ઉપાશ્રયને સાંપ્રત શિલાલેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com