Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text
________________
| # શ્રી માંડલ જૈન વિદ્યાશાળા | શ્રી વિરાત વર્ષ ૨૪ર૭ વિક્રમાર્ક ૧૯૫૭ ના વર્ષમાં શ્રી અંચલગચ્છના સાધ્વીજી ચંદન શ્રીજી અત્રે ચાતુર્માસ રહેલાં તેઓએ (૨૫ ઉપવાસની તપશ્ચર્યા કરેલી) તેમને વાંદવા સારૂ મુંબઈથી શેઠ ચાંપસીભાઈ પબત તથા પંડિત અમરચંદ પી. પરમાર શ્રાવણ વદ ૮ ના દિવસે પધારેલા તેઓએ જ્ઞાન ઉપર ભાષણ આપવાથી અહીંના સંઘ સમુદાયને વિદ્યાશાળા સ્થાપવાનો વિચાર થયો. તેમાં શાહ છગનલાલ માવજીનાં વિધવાબાઈ જડાવકારે પ્રથમ રૂા. રૂા. ૪૦૦૧ની રકમ ભરીને ફંડની શરુઆત કરવાથી તેના સ્મરણાર્થે આ શિલાલેખ કરાવ્યો છે. જેન જયતિ શાસનમ II.
( ૯૮૭) શા, દેવજ વંધજી પાશુઆ નખ દેતી. ગામ શ્રી લાલા શા. ૧૫૮.
શા૦ રતનશી કરશીની ભારજા બાઈ ડેમ તથા શા મેઘજી કરી શ્રી કચ્છ-સુધરીવાલા સં. ૧૯૫૮ કારતક વદી ૧૦ ગુરૂવારે શ્રી પાર્શ્વનાથ સ્થાપિત.
(૯૮૯ ) શેડ મેઘજી વીરમની વિઘવા બાઈ વાલબાઈ શ્રી કચ્છ-સુઘરીવાલા જ્ઞાત દશા ઓશવાલ સવંત ૧૯૫૮ ના માહા વદી ૫ ને ગુરુવારે શ્રી અભિનંદન આદિ જિનબિંબ સ્થાપિત. પ્રતિષ્ઠા કરાવિત.
( ૯૯૦ ) સરગવાસી બાઈ રાજબાઈ તે શેઠ નરશીભાઈ કેશવજીની દીકરી ગામ કચ્છ-કોઠારા નુખ દંઢ ગાત્ર ગાંધી મેતા વંત ૧૯૫૮ ના વૈશાક વદી ૬ ને બુધવારે શ્રી નમીનાથન બીંબ સ્થાપીતું પ્રતીસ્ટા કરાવી છે.
શા ભાણજી જેઠા વીરંમ ગાંમ કછ-સુથરીવાલાની વતી તેમની વિધવા બાઈ જમના બાઈ તે શેઠ નરશીભાઈ કેશવજીની દીકરીએ પ્રતીષ્ટા કરેલી છે કે શ્રી નેમિનાથજીન બીંબ સ્થાપા છે. સ્વંત ૧૯૫૮ ના વિશાક વદી ને બુધવારે. શ્રી. (૯૮૬) માંડલની જૈન ભારતી ભૂવણ વિદ્યાશાળાના શિલાલેખ. (૯૮૩) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ નરશી કેશવજી કારિન ટ્રકની દેરીને લેખ. (૯૮૮) થી (૯૮૯) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ કેશવજી નાયક કારિત ટૂકની દેરીઓના લે. (૯૯૦) થી (૯૯૧) શ્રી શત્રુંજયગિરિની શેઠ નરશી કેશવજી રિત ટૂકની દેરીઓના લેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com