Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text
________________
( ૯૮૦ ) સંવત ૧૯૫૬ વૈશાખ સુદ ૫ વાર..સ્વસ્તિશ્રી રાજરાજેશ્વર મહારાજાધિરાજ મહાવજી શ્રી સર કેસરીસિંઘજી કે. સી. એસ. આઈ. મહારાજ કુંઅર શ્રી સરૂપસિંઘજી રી વારમેં દેનું દેરી સંગી[સિંધી]રાયચંદજી જયચંદ રી વઉ નામ બાઈ રૂપી તથા અંબા બાસ સીરોહીના બાસવાલી તયાર કરાવી શ્રી શાંતિનાથજી તથા શ્રી ચકિધરી તથા મણીભદ્રજી તિને બિંબ પ્રતિષ્ઠિત ગુરાજી વિનીત સમજી મંદા[૩૨]વાસ્તવ્ય હસ્તે પ્રતિષ્ઠિત. પ : અંચલગ છે: .
( ૯૮૧ ) ઠાકરશી તજ પાલની વિધવા બાઈ કુંવરબાઈ પાલાણી શ્રી કચ્છ-કોઠારાવાલા સંવત ૧૫૭ ના ફાગણ સુદ ૩ ને ગુરૂવારે મૂલનાયક શ્રી અભિનંદન આદિ જિનબિંબ ચાર પધરાવ્યા છે ને પ્રતિષ્ઠા કરી છે કે શ્રી #
( ૯૮૨ ) શા, ખીમજી હેમરાજની પત્ની બાઈ હીરબાઈ તે શા ઠાકરશી તેજપાલની દીકરી શ્રી અજિતનાથ બિંબની સ્થાપના કરાવી છે. બેસાડનાર બાઈ કુંવરબાઈ સં. ૧૯૫૭ ના ફાગણ સુદ ૩ ને ગુરુવાર.
( ૯૮૩ ) શાહ બીઅાજ મેગણની વિધવા બાઈ તેજબાઈ ગામ કચ્છ-કોઠારા પાલાણી નુખ ખાના. સંવત ૧૯૫૭
(૯૮૪ ) શા મેગણ કુરશીનો વંશ શા. લખમશી તથા ખીરાજ તથા લીલાધર તથા વરસંગ પાલાણી શ્રી કચ્છ-કોઠારાવાલા. સંવત ૧૯૫૭ ના ફાગણ સુદ ૩ ને ગુરુવારે મૂલનાયક શ્રી પાર્શ્વનાથ આદિ જિનબિંબ પાંચ પધરાવ્યા છે અને પ્રતિષ્ઠા કરી છે શ્રી .
શ્રી જામનગરવાલા સાતે વિશા ઓશવાલ શા કપૂરચંદ ખેંગાર તસ ભારજા વીરૂબાઈ તસ સુત ભાગચંદે આ શ્રી સિદ્ધક્ષેત્ર પાલીતાણા મધે યાત્રાલ શ્રાવક શ્રાવિકાને સારૂ આ ધર્મશાલા બંધાવી છે. સં. ૧૯૫૭ ના ફાવે વ૦ ૪ ખાતમુહૂર્ત કરી તેજ વરસના બીજા શ્રાવણ સુદ ૧૪ બુધે વાસ્તુ કર્યું છે. (૯૮૦) શિરોહી[રાજસ્થાનના શ્રી આદિનાથ-જિનાલયની દેવકુલિકાનો શિલાલેખ (૯૮૧) થી (૯૮૪) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ કેશવજી નાયક પરિત ટૂર્ની દેરીઓના લેખ. (૯૮૫) પાલિતાણામાં શેઠ સૌભાગ્યચંદ્ર કારિત ધર્મશાળાને શિલાલેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com