Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text
________________
१९२
| શ્રી | શ્રી ગૌતમાય નમઃ | શ્રી | સંવત્ ૧૯૫૦ શાકે ૧૮૧૬ પ્રવર્તમાને પષમાસે કૃષ્ણપક્ષે તિથૌ ૫ ભૃગુવાસરે અંચલગ છે ભટ્ટાર્ક શ્રીશ્રી ૧૦૮ જિનેન્દ્રસાગરસૂરીશ્વર રાજે શ્રી કચ્છદેશે. લઘુશાખાયાં ઉશવંશ જ્ઞાતિ. શેઠ ચાંપતિ હીરજી ગેહે ભાર્યાબાઈ લીલબાઈ. શુભ ભવતુ શ્રી પાર્શ્વનાથજીનું દેરાસર નવીન શિખરબંધ કરાવિત પ્રતિષ્ઠા મેત્સવ કરી છે તેમ લેખઈ નિ કરિ હજાર ૨૪૫૦૦૧ થઈ છે. શ્રી સંઘ સાથે ભારિ શેભા પામી છે. ગોત્ર ઐશરિ. હવેથી દેરાસર શ્રી સંઘને સુપ્રત કરિ છેઃ દેરાસરનું કામ ચણાવનાર સલાવટ સા૦ રૂગનાથ | દ૦ ભેજક પં. લા..........શુભ ભવતુ ૫ કલ્યાણમસ્તુ |
( ૯૬૭) || સંવત ૧૯૫૦ ના પિષ વદિ ૫ શુક્રવાર શા૦ ભવાનજી ચાંપસી ચૌવીસટ્ટાની પ્રતિષ્ઠા કરાપિત શ્રી અંચલગચ્છ પૂજ્યાચાર્ય ભટ્ટારક શ્રી ૧૦૦૮ શ્રી જિનંદ્રસાગરસૂરિ પ્રતિષ્ઠિતા |
શ્રી વીતરાગાય નમ: શ્રી કચ્છ વાંકુ મધ્યે અચલગચ્છપતિ શ્રી જિનેન્દ્રસાગરસૂરિના વારે શ્રી અજિતનાથ મહારાજના મંદિરની પ્રતિષ્ઠા શ્રી મહાવીર સં. ૨૪૨૦ વિ. સં. ૧૫૦ શિક વર્ષ ૧૮૧૫ ઈ. સ. ૧૮૯૪ મિતિ ફાલ્વન સુદ ૨ વાર શુક્રને દિવસે શ્રી જૈન સંઘે કરાવી છે લવ શાત્ર ભારમલ રતનશી લદાયા.
( ૯૬૯ ) બાઈ નાવીબાઈ પુત્ર ખેતશી .ગામ કચ્છ નલિયા શાં. ૧૯૫૧ ના પિશ સુદી..........
( ૯૭૦ ) સંવત ૧૯૫૧ ના ફાગણ સુદ ૫ ને શુકરવારે શા. ગોવંદજી માણક શ્રી કચ્છ કોઠારાવાલા શ્રી અજિતનાથબિંબ સ્થાપિત. હા, ભારજા.
( ૯૭૧ ) સંવત ૧લ્પ૧ ના ફાગણ સુદ ૫ ને શુકરવારે શાક ખેતશી ગોવીંદજીની ભારજા બાઈ રતનબાઈ શ્રી કચ્છ કે ઠારાવાલા શ્રી અરનાથબિંબ સ્થાપિત
( ૯૭૨ ) સંવત ૧૫૧ ના ફાગણ સુદ ૫ ને શુકરવારે બાઈ ગેરબાઈ તે શા. આણંદજી માણુકની ભારજા શ્રી કચ્છ કોઠારાવાળા શ્રી અજિતનાથબિંબ સ્થાપિત (૯૬૬) થી (૯૬૭) રાપર ગઢવારી[ક]ના શ્રી પાર્શ્વનાથ-જિનાલયનો શિલાલેખ તથા મુર્તિલેખ. (૯૬૮) વાંકુ[૭]ના શ્રી અજિતનાથ-જિન લયને શિલાલેખ. (૯૬૯) થી (૯૭૨) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ કેશવજી નાયક કારિત ટૂકની દેરીના લેખ..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com