Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text
________________
१९०
( ૫૬ ) || ર્સ સંવત ૧૯૪૮ ના માગસર માસે શુકલપક્ષે ૧૧ તિથૌ વાર શુકે શ્રી કચ્છદેશે ગામ શ્રી તેરા નૂખે દંડગેત્રે સારુ રતનશી પેથરાજ તસ્યભાર્યા વિધવા બાઈ રતનબાઈ શ્રી સિદ્ધક્ષેત્રે પાદલિપ્તનગરે શેડ કેશવજી નાયકની ટૂકે શ્રી ધર્મનાથજી શ્રી સંભવનાથજી શ્રી શાંતિનાથ જિનબિંબ સ્થાપિત શ્રી અંચલગ છે શ્રી ૧૦૮ શ્રી ભટ્ટાર્ક શ્રીશ્રી વિવેકસાગરસૂરીશ્વરજી પ્રતિષ્ઠિતું. આજ્ઞાંકિત શિધ્ય ભાગ્યસાગર સ્થાપિત ૫ શ્રી કલ્યાણમસ્તુ II
( ૯૫૭) | ૧૯૪૮ ના વર્ષે માગશર માસે શુકલપક્ષે તિથૌ ૧૧ વાર શકે રેવાસી કચ્છદેશે ગામ મંજલનગરે લોડાઇયાગોત્રે શા. જેવત માણકાણી તપુત્ર શા ટેકરી જેવત તસ્ય ભાર્યા વિધવાબાઈ સોનબાઈ શ્રી સિદ્ધક્ષેત્રે પાદલિપ્તનગરે શેઠ કેશવજી નાયકની ટૂંકે શ્રી પદ્મપ્રભુજી શ્રી ઋષભદેવજી શ્રી અજિતનાથજીબિંબ સ્થાપિત. શ્રી અંચલગચ્છ શ્રી ૧૦૮ શ્રી ભટ્ટાર્ક શ્રી વિવેકસાગરસૂરીશ્વરજી પ્રતિષ્ઠિતું. આજ્ઞાંક્તિ શિખ્ય ભાગ્યસાગર સ્થાપિત
( ૯૫૮) શ્રી કચ્છ અબડાસા ગાં- શ્રી રેલડીઆમંજલના રેવાશી દશા ઓશવાર નુખના ગાલા સા, ભેજરાજ હંશરાજને નામે સારા માણક તથા ખીમજી હંશરાજ તથા ગેલા મુરજીએ શ્રી ભદ્રસરવઈ આની મધે ધરમશાલા ડેલ એક ઓતરાદી મેં આડે બંધાવે છે. તે ઉપરે ખરચ કોરી પપ૧) બેઠી છે. તે ડેલે હાલાઈમાજન ગાંશાભરાઈ વીગરા ગાંમૂની ધરમશાલાને ઉગમણે ભરા કરાકરે છે, ને ગઢની રાંગને ઓતરાદે ભરા મુરમાં છે. શવંત ૧૯૪૮ ફાગણ સુદ ૫ હા, માણક હંશરાજ.
( ૫૯ ) ( શ્રી કચ્છદેશે શ્રી પ્રજાઉગ્રામ્ય વાસ્તવ્ય શ્રી અંચલગચ્છ શ્રી જિદ્રસાગરસૂરીશ્વરજી વિજયરાયે શ્રી ઉશવંશે લઘુશાખાયાં શ્રી નાગડાગેત્રે શા. ખેતશી વીઘોર ત૦ સુત સા, હીરજી ખેતશી તંત્ર સા સીવજી ખેતશી તં૦ સુત સા૦ કુંવરજી હીરજી નં૦ સારુ ખીમજી શીવજી આત્માથે શ્રી અનંતનાથજી નં૦ કુંથુનાથજી તંત્ર
( ૬૦ ) શ્રી કચ્છદેશે શ્રી તેરાગ્રામે વાસ્તવ્ય શ્રી અંચલગચ્છ શ્રી જિનેન્દ્રસાગરસૂરીશ્વરજી વિજયરાયે શ્રી ઉશવંશે લઘુશાખાયાં શ્રી છેડાગોત્રે સા, વીરજી પાસુ ત૦ સારુ દામજી પાસુ તં૦ સુત સા. શીવજી વીરજી નં૦ સુત રતનશી વીરજી નં. જીવરાજ વીરજી આત્મા શ્રી અજિતનાથજી બિંબ સ્થાપિત સં. ૧૯૪૯ માહા શુદ્ધ ૫ સેમે. (૯૫૮) શ્રી ભદ્રેશ્વરતીર્થ(કચ્છ)ની જુની ધર્મશાળાનો શિલાલેખ. (૫૯) થી (૯૬૦) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ કેશવજી નાયક કારિત ટૂકની દેરીના લેખો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com