Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text
________________
૧૮
( ૧૦૦૪) સંવત ૧૯૬૪ ના માહા સુદ ૧૦ ને શનિવારે ગામ શ્રી કચ્છ-વરાડીયાવાલા હાલ શ્રી જલગાંમમેં રૂવાલા. મારુગોત્રે શાઇ દેવજી વશરે શ્રી મુનિસુવ્રતસ્વામી પધરાવી પ્રતિષ્ઠા કરાપિત.
( ૧૦ ૦૫ ) બાઈ માનબાઈ તે શાઇ દેવજી વીશરની દીકરી ગામ કચ૭-વરાડીયાવાલા. શ્રી કુંથુ. નાથે સ્થાપિત.
( ૧૦૦૬ ) બાઈનેણબાઈ તે શાઇ દેવજી વશરની ઘરવાલી તથા શા ઉકયડા બુધાની દીકરી શ્રી કચ્છ-વરાડીયાવાલા. શ્રી અજિતનાથબિંબ સ્થાપિત.
( ૧૦૦૭ ) આ દેરાસરજીનો જીર્ણોદ્ધાર જામનગરવાલા શા૦ કલચંદ મેણશીના પુત્ર શા કસ્તુરચંદ કસલચંદ તથા સ્વર્ગવાસી શેઠ ઘેલાભાઈ કસલચંદના વિધવાબાઈ જડાવે કરાવ્યો છે અને તેને કાર્યારંભ સંવત્ ૧૯૬૦ સંપૂર્ણ. સંવત ૧૯૬૪ આશ્વીન શુકલ ૧૦ સોમ.
( ૧૦૦૮ ) શા૦ આસારીયા પથરાજ ગામ શ્રી કચ્છ-સુથરીવાલા તરફથી આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યા છે. સંવત્ ૧૯૬૫ ના વરસે. દેરાસર નંબર ૫૮.
( ૧૦૦૯ ) સંવત ૧૯૬૬ ના વૈશાખ સુદ ૧૦ બુધવારે ગામ કચ્છ-જખઊબંદરવારા સારાગવજી પાસુ ત્થા વિરપાર પાસુની દેરી હારુ બાઈદેવશીબાઈએ પ્રતિષ્ઠા કરાવી શ્રી પાર્શ્વ નાથજીબિંબ સ્થાપિત I.
( ૧૦૧૦ ) શા માલસી લાધા જ્ઞાતે વિશા ઓશવાળ ગા૦ શ્રી કચ્છ-ભધડાવાળાએ શ્રી મૂળ નાયકજી શ્રી સુમતીનાથજી તથા આજુબાજુએ શ્રી સુવિધિનાથજી તથા શ્રી શાંતિનાથજી મહારાજ પધરાવ્યા. હાશા ટોકરશી મૂળજી ગા. ભુજપુરવાળા તથા શાક મૂળજી માલશી. સં. ૧૯૬૬ ના મહા વદી ૩ રવિવારે પ્રતિષ્ઠિત. શા૦ મણશી લાધા તથા શા. વધુ લાધા તથા શા માલશી લાધાની ભાર્યા બાઈ આશબાઈ ભાણબાઈ તથા ખેતબાઈએ પધરાવ્યા.
(૧૦૦) થી (૧૦૦૬) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેક કેશવજી નાયક કારિત ટ્રકની દેરીઓના લેખ. (૧૦૦) થી (૧૦૦૮) શ્રી શત્રુંજયગિરિ પર વદ્ધમાન તથા પદ્મસિંહ કારિત જિનાલયોના અનુક્રમે લેખો. (૧૯૦૨) શ્રી શત્રુંજ્યગિરિની શેઠ કેશવ નાયક કારિત ટ્રકનો મૂર્તિલેખ. (૧૦૧૦) થી (૧૯૧૨) શ્રી શત્રુંજયની બાબુની ટૂકની દેવકુલિકાઓના શિલાલેખો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com