Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text
________________
( ૧૦૧૮ ) શ૦ રતનશી ઉકેડાની વિધવા બાઈ ખેતબાઈ ગા૦ શ્રી કચ્છ -કોઠારાવાળા અને શા. ઠાકરશી પરબત ગામ શ્રી કચ્છ-નળીયાવાળાની દીકરી તેના ટ્રસ્ટી શ૦ ત્રીકમજી કેશવજી ગા૦ શ્રી કચ્છ-મંજલ રેલડીયાવાળા તથા શા. લીલાધર લખમશી ગા. શ્રી કચ્છ-કોઠારાવાળાએ મૂળનાયક શ્રી આદિનાથજી મહારાજ તથા આજુબાજુએ શ્રી પારસનાથજી તથા શ્રી મહાવીર સ્વામી મહારાજ પધરાવ્યા. સંવત ૧૯૬૯ના પોશ વદી ૮ બુધવારે પ્રતિષ્ઠિતમ .
( ૧૦૧૯ ) શા૦ ધારશીરામ ભગાજી ગાઇ શ્રી સાયરાવાળાએ શ્રી મૂળનાયક શ્રી સંભવનાથજી મહારાજ તથા આજુબાજુએ શ્રી વિમલનાથજી તથા શ્રી ધર્મનાથજી મહારાજ પધરાવ્યા. સં. ૧૯૭૧ ના કાર્તિક સુદી ૧૦ બુધવારે પ્રતિષ્ઠિતમ .
| ( ૧૦૨૦ ) સં. ૧૯૭૧ ના કારતક વદ ૬ સેમવાર. શેઠ તેજપાલ વરમ કાનજીની વિધવા બાઈ જેઠીબાઈ ગામ કચ્છ-સુથરીવાળા શ્રીધ રમનાથબિંબ સ્થાપિત.
( ૧૦૨૧ ). શેડ માવાસી દેવસી કચ્છ-વારા પધરવાલા સં. ૧૯૭૧ ના બીજા વૈશાખ સુદ ૩ સોમવારે શ્રી કુંથુનાથબિંબ સ્થાપિત.
( ૧૦૨૨ ) સંવત ૧૯૭૨ ના માહા સુદી ૮ ને સોમવારે શ્રી કચ્છ–ડીઆવાલા શેડ ઉકેડા ખીમજીની વીધવાબાઈ શ્રી વેલબાઈએ શ્રી મહાવીરશ્વામી તથા મુનીસુવંતસ્વામી તથા નેમનાથ જીનબિંબ સ્થાપીનંગ.
( ૧૦૨૩ ) શા ભીમશી ખીમજી ગા૦ શ્રી કચ્છ-તેરાવાળાએ મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી મહારાજ તથા આજુબાજુએ શ્રી નેમિનાથ મહારાજ તથા શિતળનાથ મહારાજ પધરાવ્યા. સં. ૧૯૭ર ના વૈશાક સુદી ૩ શુક્રવારે પ્રતિષ્ઠિતમ .
( ૧૦૨૪ ) શા૦ રતનશી રાઘવજી તથા શા૦ નરપાળ પાસુ ગા. શ્રી કચ્છ-નળીયાવાળાએ મૂળનાયકજી શ્રી આદિનાથજી તથા આજુબાજુએ શ્રી પાર્શ્વનાથજી તથા શ્રી મહાવીર સ્વામી પધરાવ્યા. સં. ૧૯૭૩ ના મહા સુદી ૧૧ શુકવારે પ્રતિષ્ઠિતમ : (૧૦૧૮) થી (૧૯૧૯) શ્રી શત્રુંજયની બાબુની ટ્રકની દેવકુલિના શિલાલેખો. (૧૦૦) થી (
૧૨) શ્રી શત્રુંજયગિરિની શેઠ નરશી કેશવજી કારિત ટ્રકની દેરીઓના લેખે. (૧૯૨૩) થી (૧૦૦૪) શ્રી શત્રુંજયની બાબુની ટ્રકની દેવકુલિકાઓના શિલાલેખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com