Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 572
________________ શ્રી આનંદઘનજીનાં પ અનુભવરસમેં રેગ ન સોગા, લકવાદ સબ મેટા કેવલ અચલ અનાદિ અબાધિત, શિવ શંકર ભેટા. અવધ ૩ વર્ષો બુંદ સમુંદ સમાની, ખબર ન પાવે કઈ; આનંદઘન હૈ તિ સમાવે, અલખ કહાવે સઈ. અવધૂ૦ ૪ પદ ચોવીસમું-રામગ્રી. પૃ. ૨૭૮ મુને મારા કબ મિલશે મનમેલુ. મુને, મનમેલુ વિણ કેલિ ન કલીએ, વાલે કવલ કેઈ વેલુ. મુને ૧ આપ મિલ્યાથી અંતર રાખે, સુમનુષ્ય નહિ તે લે; આનંદઘન પ્રભુ મન મિલી આ વિણ, કે નવિ વિલગે ચેલ. મુને ૨ પદ પચીસમું રામ. પૃ. ૨૮૧ કયારે મુને મિલશ્કે મારા સંત સનેહી. કયારેક સંત સનેહી સુરિજન પાખે, રાખે ન ધીરજ દેહી. જ્યારે ૧ જન જન આગલ અંતરગતની, વાતલડી કહું કેવી ? આનંદઘન પ્રભુ વઘ વિયેગે, કીમ જીવે મધુમેહી? ક્યારેક ૨ પદ છવીસમું-આશાવરી, પૃ. ૨૮૪ અવધૂ કયા માર્ગે ગુનાહીના, વે ગુનગનન પ્રવીના, અવધૂત ગાય ન જાનું બજાય ન જાનું, ન જાનું સુરભેવા; રીઝ ન જાનું રીઝાય ન જાનું, ન જાનું પદસેવા. અવધૂ૦ ૧ વેદ ન જાનું કિતાબ ન જાનું, જાણું ન લક્ષણ છંદ તરકવાદ વિવાદ ન જાનું, ન જાનું કવિફંદા. અવધૂ. ૨ જાપ ન જાનું જુવાબ ન જાનું, ન જાનું કથવાતા; ભાવ ન જાણું ભગતી ન જાણું, જાનું ન સીરા તાતા. અવધૂ. ૩ ધ્યાન ન જાનું વિગ્યાન ન જાનું ન જાનું ભજનામા (પદનામા); આનંદઘન પ્રભુને ઘરદ્વારે, રટન કરું ગુણધામા. અવધૂ૦ ૪ પદ સત્તાવીસમું-આશાવરી, પૃ. ૨૩ અવધૂ રામ રામ જગ ગાવે, વિરલા અલખ લખાવે. અવધૂ મતવાલા તે મતમેં માતા, મઠવાલા મઠરાતા; જરા જટાધર પટા પટાધર, છતા છતાધર તાતા, અવધૂ. ૧ આગમ પઢિ આગમધર થાકે, માયાધારી છાકે; દુનિયાદાર દુનિસેં લાગે, દાસા સબ આશકે. અવધૂ૦ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604