Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિષયસંક્ષેપ તેની કિમત. અન્ય દલાલ નકામા છે. સ્વાભાવિકતા અને કૃત્રિમતામાં ફેર. મનની આંટી દૂર કરો અને મિષ્ટ વચનવડે સંતોષ આપે. સંતાપસ્વરૂપ. તેના પર વચનામૃતને છંટકાવ. સર્વ જી તરફ હિતબુદ્ધિ. હિતબુદ્ધિ-મૈત્રીભાવ. મીઠી નજર. તમારે કોની દરકાર છે? શુદ્ધ ચેતનાને મુજરો. અંધકાર રાત્રિ. રસ્તાનાં વિઘો. આકાશમાં વાદળાં. પ્રભુમુખચંદ્ર દર્શન. પ્રેમમાં દુવિધા નહિ, ગેટે નહિ, આડંબર નહિ. એમ થશે એટલે આનંદઘન પ્રભુ સમતાની સેજડીમાં બિરાજશે. ચેતનાને મનાવવાનું કર્તવ્ય.
પૃ. ૨૩૫ થી ૨૪૨ ઓગસમું પદ-વેલાવલ. દુલહ નારી તું બડી. (ચેતનજીની વ્યવહારજાગૃતિ કેવી છે?) ચેતન ચેતનાને કહે છે કે તું ઘણી ગાંડી છે. નિગોદથી જીવની પ્રગતિ. આત્મધનનાશ. સિદ્ધ દશામાં સ્થિરતા. ચેતનને ઉત્તર વિભાવમાં છે તેથી શું થાય છે તે જાણ નથી. તું કેમ ઊંઘે છે? ચેતનાનું વિભાવમાં અજ્ઞાન. પતિ જાગે છે કે ઊંઘે છે તે જાણતી જ નથી. આનંદઘનદર્શનની પિપાસા. ઊંઘતા ચેતનજીનું વર્ણન. પૃ. ૨૪૨ થી ૨૪૫
વીસમું પદ-ગેડી આશાવરી. આજ સુહાગન નારી (પતિ સમાનાર્થ સમતાના શણગાર) પતિએ ચેતનાની ખબર લીધી. દાસી બનાવી. ચેતના સૌભાગ્ય પ્રાકટ્ય. સૌભાગ્યવતીના સોળ શણગાર. શણગાર અધિકાર પ્રમાણે ફરે છે. ૧–પ્રેમ રાગથી રંગેલ સાડી. પ્રેમ પ્રતીત રાગરુચિસ્વરૂપ. ૨ પ્રભુભક્તિરૂપ હાથમાં મેંદી. રાવણ. ૩ ભાવઅંજનનું આંજણ. દાનાદિને સ્વાદિષ્ટ બનાવનાર ભાવ. ૪ સહજ સ્વભાવરૂપ એળી. પ સ્થિરતારૂપ કંકણ. ૬ દધ્યાન ઉર્વશી ખેાળામાં ધારણ કરે છે. ૭ ગળામાં પ્રિયગુણમાળ. ૮ શુદ્ધ ઉપગરૂપ સિંદુર સેંથામાં, જ્ઞાન અને જ્ઞાન પયગ. ૯ નિરક્તતારૂપ અંબેડે. ૧૦ તિ. રૂપ દીપમાળા. ત્રણ ભુવન પર તેને પ્રકાશ. ૧૧ કેવળજ્ઞાનરૂપ આરિ. ૧૨ અજપાજાપરૂપ વિનિ. ચિદાનંદજીપદ. ૧૩ અનાહતનાદરૂપ વિજયડંક. ૧૪ આનંદરૂપ વરસાદધારા. ૧૫ ભવ્ય વનમયૂરના ટહુકા. ૧૬ ઝીણી સાડી. આ પદના કર્તવ પર નોટ-ચર્ચા. પૃ.૨૪૫ થી૨૫૪
એકવીસમું પદ-ગડી. નિશાની કહા બતાવું રે. (શુદ્ધ ચેતનજીનું અગમ્ય સ્વરૂપ) ચેતનજીને સરખાવવા કઈ વસ્તુ નથી. રૂપી દ્રવ્ય અને ચેતનજી. અરૂપી કહું તે છે જ નહિ. રૂપારૂપી ભાવ અને સિદ્ધના . સિદ્ધ સ્વરૂપી ચેતન કહેવામાં વિરોધ. સંસારદશા સાથે સિદ્ધને વિરોધ. ચેતનની સનાતનતામાં વિરોધ, ઉપજે, વિનાશ પામે એ બનવું અશક્ય થઈ પડે. નિત્યસ્વપણામાં પણ વિરોધ. ચેતનજી અને પ્રમાણુવાદ. નયલક્ષણ. પ્રમાણજ્ઞાન. ચેતનની નિશાનીઓની વિચારણું. સંગ્રહાયે ચેતન. વ્યવહાર અને નૈગમન ચેતન. સમધિરૂઢનયે ચેતન. જુસૂત્ર અને એવભૂતન ચેતન. સિદ્ધ શબ્દ સાથે સાતે નય. સર્વાગી અને સર્વ નયને સ્વામી ચેતન. નયવાદથી લડાઈ હાથી અને આંધળા. અંધપરંપરા. પ્રમાણજ્ઞાનથી ચેતનસ્વરૂપ વિચારણું. દેવચંદ્રજી. અનુભવગેચર વસ્તુનું જ્ઞાન. કહેવા સાંભળવામાં કાંઈ વળે નહિ. અનુભવ અને પ્રમાણુણાન. આનંદસ્વરૂપી ચેતન. સુખસ્વરૂપવિચારણા. આત્મજ્ઞાન,
પૃ. ૨૫૪ થી ૨૬૩
Jain Education International
in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604