Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 587
________________ વિષયષક્ષેપ ૫૭૭ ચેતનજીની પાટ. સાધારણ નહિ પણું આલંકારિક. દુર્મતિરૂપ કુજા. સદ્દબુદ્ધિરૂપ રાધિકા. ગાંડી સોગઠીની વક્ર ગતિ. અંતે રાધિકાનો જ્ય. સુમતિ એ Conscience છે. તેનું શુદ્ધ માર્ગદર્શક. કષાયાદિ વિભાવના જોરે કુમતિનું પ્રાબલ્ય. છેવટે સુમતિનું સામ્રાજ્ય. રામગ્રી, ખેલે ચતુર્ગતિ પર પ્રાણું મારે. સોગઠીનાં ૯૬ ઘર. ચાર રંગની સોગઠી. પાસા અને કેડીથી દાણા. પાટના ચાર પટ-ચેતનની ચાર ગતિ ચેતનજીની મટી ચાલ. ચારે પટમાં તેની દેડાદોડ. ગંજીપાની રમત. બીજી રમતે દમ વગરની છે. ચેતનજીએ માંડેલી મેટી રમત. રાગષ મેહના પાસા. પાસાના દાણુની સમજણું. તેનું અલંકારિક સ્વરૂપ. મેહના અવયવ રાગદ્વેષ. મેહનીય કર્મસ્વરૂપ. રાજાના હુકમ પ્રમાણે તેને વશ પડેલ ચેતનજીનું ફરવું. રમવામાં કુનેહ. રાગનું સ્વરૂપ. તેને પાંચ ઇંદ્રિારૂપ છોકરા. વિષયાભિલાષ મંત્રી. સદાગમ. અપ્રમત્તતા શિખર. યશોવિજયજીને રાગને સ્વાધ્યાય. પાંચ દાણા નીચે બે. છ દાણું નીચે એક. એને ગણવાને વિવેક-આધ્યાત્મિક દૃષ્ટિએ સાત ગતિનું સ્વરૂપ. અષ્ટમી ગતિ. છકાય જીવમર્દન. અસંયમ. વેદાશ્રયી સાત. ગતિ પાસા ગણવાને વિવેક બીજી રીતે. પરિપુ. મન પર જય. પરમ સાધ્યપ્રાપ્તિ. ગુણસ્થાનકે દાણુ ગણવાને વિવેક. સેગડી ચલાવવાની આવડત. સાધ્યપ્રાપ્તિ. સંસારચક પર બ્રેક. લશ્યાસ્વરૂપ. કર્મબંધમાં કષાયને સ્થાન. પ્રકૃતિબંધ કરાવનાર લેશ્યા છે. કષાયને ઉદ્દીપન કરનાર પણ તેથી ભિન્ન. અલેશી આત્મા. ઉપખંહક દ્રવ્ય. ગને વિષય લેશ્યા. આત્મદ્રવ્યને રંગિત કરનાર લેશ્યા. છ લેશ્યાઃ કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પમ, શુકલ. અશુભ લેશ્યા અને શુભ લેશ્યા. લશ્યાના રસ. વેશ્યાદિષ્ટાંત. જાંબુ વૃક્ષ. લેશ્યા અને સંગઠીને રંગે. ચકભ્રમણ. જેરી-જીગીઆ દાણું. ભાવ વિવેકનું પગડું. સોગઠી લપમાં. સેગડી ગાંડી. ઉપશમશ્રણમાં ખડું કરવું પડે છે. આનંદઘન ચરણકમળસેવા. ઉપદેશ આપવા રમતની ચીજને ઉપયેગ. મૃ. ૧૯૭ થી ૨૧૦ તેરમું પદ-સારંગ. અનુભવ હમ તે રાવરી દાસી (મમતા સંગમાં રમતા ચેતનજી માટે સમતાના ઉદ્દગારે.) સમતાના અનુભવ પ્રતિ ઉદ્ગારો. સમતાનું કિંકરસ્વ. માયા મમતા કયાંથી આવી? તે બન્નેનું સ્વરૂપ. ચેતનરાજને તેણે આપેલ દુ:ખ. ચેતને તેની નહિ કરેલી તપાસ. અનુભવને ઉત્તર. ચેતનજીની માયા મમતા સાથે રીઝામણ. રાજાને ગમી તે રાણું. શેકકારણ પૃચ્છા. સુમતિ પ્રત્યુત્તર. પતિવ્રતાધર્મ. ચેતનાના સંબંધીઓ ચેતનજીને ગાંડે ગણે છે તે ઉદાસીનું કારણ. પાઠાંતર અર્થ. પતિ સમજતા નથી, નિષ્ફર થઈ મમતાને સંગ છોડતા નથી તેથી સુમતિની એક પળ છ માસ જેવી જાય છે. ચેતન શુદ્ધ દશામાં આનંદઘન. માયા મમતાનું લબાડપણું. ચેતનામંદિરે પધારવા વિજ્ઞપ્તિ. પૃ. ૨૧૦ થી ૧૫ ચૌદમું પદ, સારંગ. અનુભવ તું હે હેતુ હમારો. (ચેતનજીને સમજાવવા અનુભવને પ્રેરણું.) અનુભવને ઉદ્દેશીને વિશેષ ઉગાર. પતિસંબંધ થાય અને પતિમંદિરે પધારે એવા ઉપાય કરવાની જરૂર. ચેતનજીનું કામ. આત્મનિરીક્ષણ. ચતુરાઈથી મમતાસંગ તેડાણ અને સમતાસંગ જોડાણ. મમતાના આવભિવમાં તૃષ્ણાનું મુખ્યપણું. ૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604