Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 592
________________ ૫૮૨ શ્રી આનંદઘનજીનાં પદ વિવિધ નામનું અવાસ્તવિકપણું.) નયની અપેક્ષા. અંશજ્ઞાન અને પ્રમાણજ્ઞાન. દ્રવ્યાથિંક નયથી ચેતનજીનું વર્ણન. સહભાવી ધર્મો અને કમભાવી ધર્મો. સાતે નયમાં તેની વહેંચણ. ચેતનજીનાં સ્વભાવસ્વરૂપ સમજવાની અગત્ય. ચેતનછની ઉત્કાન્તિ. કર્મમળ છતાં તેનું શુદ્ધ સુવર્ણવ. રુચકપ્રદેશનું નિર્મળત્વ. આત્માની સત્તાગત અને વ્યક્ત સ્થિતિ પર વિચારણું. નામ વ્યવહાર. ચેતનજીના સ્વભાવને અંગે તેનું ખટારું, પુરુષ કે સ્ત્રી એ નામનું અવાસ્તવિકપણું. ચેતનને વણે જણાવવાનું અવાસ્તવિકપણું. ચેતનને સ્પર્શ રૂપ રસ ગંધ નથી. એ ઊંચે કે ઠીંગણ નથી. એને વર્ણ નથી, જ્ઞાતિ નથી, જાતિ નથી, સાધન નથી, કાંઈ નથી. ચેતનછ હલકાં નથી, ભારે નથી. નેતિ નેતિ વાદમાં અપેક્ષાભાવ. તે ભાવની અહિં વિચારણુ. ચેતનજી ગરમ, ઠંડા, લાંબા, છટા નથી, ભાઈ બહેન નથી. બાપ બેટા નથી. એ બાહ્ય સંબંધ છે, કમભાવી પર્યાય છે. અનેક જાતિમાં ગમનાગમન કર્મસંબંધથી થાય છે. ચેતનજી મન નથી, શબ્દ નથી. ચિંતવનાર અને ચિંતવેલ શબ્દ ચેતન નથી. ચેતનજી વેશ નથી, વેશ ધારણ કરનાર નથી, કર્તા નથી, ક્રિયા નથી, તે તે જે છે તે છે, તેને કેઈ નામ સાથે સંબંધ નથી. એ દર્શન નથી, સ્પર્શન નથી, રસ નથી, ગંધ નથી. એ આનંદસ્વરૂપ ચૈતન્ય છે. દર્શનનાં નામે. સંગ્રહનયે આત્મા. સત, ચિત્ અને આનંદસ્વરૂપ. આત્મસ્વરૂપ તેજ, ટબાકારના ખાસ અર્થ પર નેટ. ૫. ૩૧૪ થી ૩૨૩ ત્રીસમું પદ-આશાવરી. સાધે ભાઈ સમતા રંગ રમીજે. (સાધકને સમતારંગમાં રમણ કરવા પ્રેરણું.) વ્યવહાર નયની અપેક્ષાએ સમતા મમતાનું સ્વરૂપ. મેહ રાજાને અહં મમ મંત્ર. મેહનું અંધપણું. એગ્ય વિચારણાને અભાવ. ધન પરને મેહ, દ્રવ્યસંપત્તિ અને ભાવસંપત્તિ. મમતાને અને ભાવસંપત્તિને વૈર. મમતામાં શ્યામતા. સહજાનંદીની સઝાય. ભેજે મુંજ પર લખેલે ક. સંપત્તિવાનનું મશાનમાં પઢવું. મમતા સમતાની પૂંછ. દ્રવ્યપૂંજીને જમીનમાં દાટનાર. તેના પર સર્પ મૂષક હોવાપણું. સંતતિ માટે દ્રવ્ય એકઠું કરનાર. ધનને અલક્ષમી ભાવ. ધવળ શેઠ, મમ્મણ શેઠ, પિપી, સીઝર, ઔરંગજેબ, હૈદર, ટીપુ, વસ્તુપાળ તેજપાળ. ચૌદ રત્ન. ચૌદ રત્નની કથા પર રૂપક. સમતા રત્નાકરની દીકરી છે, અનુભવની બહેન છે. અશુભ ધ્યાનરૂપ કાળકૂટ. તેને ત્યાગ. શ્રેણીગત અમૃતધારાનું પાન. શ્રેણીના પ્રકારઃ ઉપશમ અને ક્ષપક. સમતા અને બ્રહ્મા. સમતા અને વિષ્ણુદેવ. સત્વગુણને મહિમા. સમુદ્રમંથનની કથાને ભાવ. કષાયથી સમતાને ડર. આનંદઘન પ્રભુ એ શ્રી જિનેશ્વર દેવ. ચતુરાનને ભાવાર્થ. સમતા મમતા ભાવવિચારણને ઉપસંહાર. પૃ. ૩૨૪ થી ૩૩૩ એકત્રીસમું પદ-શ્રીરાગ. કીત જાનતે હે પ્રાણનાથ. (સમતા મમતાના પરિવારનું બારિક અવલોકન.) પરમંદિરે રખડવાની ચેતનજીની ટેવ. પિતાના ક્ષમા વિગેરે સગાંઓ. સ્થલિભદ્ર. સમતાના મંદિરમાં ચેતનજીનું આવી ચઢવું. પરિવાર સામે નજર કરવા વિજ્ઞપ્તિ, માયાનું શારીરિક વલણ, તેનું જડપણું, ચેતનનું પ્રસિદ્ધ ચેતનપણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604