Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી આનઘનજીનાં પદ્મા
બાવીસમું પદ્મ-ગોડી. વિચારી કહા વિચારે રે. (આનદ્ઘનના આગમનનુ અગમ્ય સ્વરૂપ) દિવ્યજ્ઞાન અને અનુભવજ્ઞાન. પદ્મના ઉચ્ચ લય. આગમ અપાર. એકલી બુદ્ધિથી વિચાર કરવામાં મુશ્કેલીઓ. આધાર આધેયમાં પ્રથમ કાણુ ? મુરઘી અને ઇંડું.. ઇશ્વરકૃત સૃષ્ટિ માનવામાં વિરોધ. બીજ અને વૃક્ષ દૃષ્ટાન્ત. રાત્રિ અને દિવસ દૃષ્ટાન્ત, જ્ઞાનની મર્યાદા, અલોકિક ભાવેશમાં તર્ક સિદ્ધ અને સ‘સારી. કરનાર અને કરણી. જન્મ અને મરણુ. દીપક અને પ્રકાશ. શાશ્વત ભાવવિચારણા, સનપણાની પરીક્ષા, આપ્તતા. મુશ્કેલીના ખુલાસા. અનાદિ સ્વરૂપ. આસપ્રણીત આગમજ્ઞાન પ્રાપ્ત કરવા દ્રઢ ભાવના. પૃ. ૨૬૩ થી ૨૭૦
૫૦
ત્રેવીસમું 'પદ-આશાવરી. અવધૂ અનુભવકલિકા જાગી. ( આનંદઘનની અલક્ષ્ય જયાતિ ) અનુભવજ્ઞાન. તેનું પિરણામ. અવ્યવસ્થિત મન સ્વરૂપવિચારણા કરે છે. જ્ઞાન પ્રગટ કરવાના સમય. અનુભવકલિકાને વધારે ખીલવા. માયા દાસી ઉપર ઘેરે. એક દોઢ દિવસ માયાનું જોર. જન્મ જરા મરણુ વશ થયાં છે. એને હવે ફેંકી દો. તમે આટલી મમતા કાના ઉપર કરેા છે ? ( ઉપલક્ષણથી અર્થ ) અનુભવરસમાં રોગ શાક લેાકવાદ નથી. એમાં અચળ શિવસુખ સાથે મિલન છે. અનુભવરસ. સંસારને વળગણુ. લેાકરુચિ પ્રમાણે કામ કરનાર. સત્ત્વવંત મુમુક્ષુની દશા. સિદ્ધદશાનું સુખ, અનુભવીનું આનંદમય જીવન. આનબિંદુના સમુદ્ર. અનુભવજ્ઞાન પછીની દશા. આત્મીય જ્યંતિ. અલખવાદ, અવગાહના. વ્યક્તિભેદ, અલક્ષ્ય સ્વરૂપપ્રાપ્તિનું વાસ્તવિક સ્વરૂપ. પૃ.૨૭૦થી ૨૭૮
ચાવીસમું પદ-રામગ્રી, મુને મારા કબ મિલશે મન મેલું. (આનંદઘનના મનમેળાપ ) અનુભવ પ્રાપ્ત કરવાના નિણૅય પછી ચેતનના ઉદૂંગાર. મનના મેળ વગરની પ્રીતિ. આત્મિક સ્વસાવે સ્વભાવ. ચેતન અને સ્વભાવ. ચેતન અને વિભાવ. વિભાવની રમત રેતીના કાળીઆા. પેાતાના મળે ત્યારે પડદો રાખવા નહિ. રાખે પથરે. સંસારત્યાગની વાતા. પરભાવરમણુત્યાગ, પૃ. ૨૭૮ થી ૨૮૧
પચીસમુ. પદ્મ-રામગ્રી. જ્યારે મુને મિલગ્યે મારા. ( મનમેળાપીને મળવાની આતુર આકાંક્ષા ) આનંદઘનની પૃચ્છા. આત્મસ્વરૂપની ઝ ંખના, સ્વજનમેળાપ. ધીરજ. આવી બાબતમાં જેને તેને પૂછવામાં લાભ નથી. ઉપમિતિનાં પાત્રો. કુશળ વૈદ્ય. વ્યાધિ-ચિકિત્સા. મધુમેહ, પરમાત્મા વૈદ્ય. સાબર અને શિકારી. મુંબઇમાં છૂટું પડી ગયેલું બાળક, ગરમીમાં બપોરે મુસાફરી કરનારની તૃષા. પૃ. ૨૮૧ થી ૨૮૪ છવીસમું પદ-આશાવરી, અવધૂ કયા માણું ગુનહીન. ( ગુણહીનને યાચના કરતા આવડતું નથી. ) મારામાં ગુણુગણુનાનું પ્રાવીણ્ય નથી. ગુણુગાન આવડતું નથી. સુરના ભેદો જાણતા નથી. ગુણયાચનામાં સંગીતનું મહત્ત્વ. રીઝ અને રીઝામણુ આવડતા નથી. નિરંજન પદ્મસેવાનુ' જ્ઞાન નથી. ચાર વેદ્ય, કિતાબ, તર્ક, વિવાદ, પિંગળનું જ્ઞાન મને નથી. વળી અનેક પ્રકારના જાપના વિધિ જાણુતા નથી. પરમાત્મસ્વરૂપને જવાબ આપી શકતા નથી, સેવનવિધિ-માગેર્યાં જાણુતા નથી; તેમજ ભક્તિ કરતાં આવડતી નથી, ભાવનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604