Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 594
________________ શ્રી આનંદણનનાં પ પતિની દશાનું વર્ણન.) સુમતિ અને શ્રદ્ધા વચ્ચે વાતચીત. પ્રવીણ નાટકીઆ પતિને વેશ. વેશ બદલવાની તેઓની પ્રવીણતા. જૂદા જૂદા વેશ ભજવવાના થાકથી અંગની શિથિલતા. અંગ એટલે “મેક્ષનાં સાધન.” અંગ એટલે “નિજ પરિવાર” પિતાના કુટુંબની આવી દશા જોઈને પરિવારની ફીકાસ. ચેતનજીને ઉપાલંભ. ચેતનની અનાદિ કાળથી એવી રીતિ પડી ગઈ છે. સુમતિ અને માયામમતા વચ્ચેનું અંતર. રૂપ અને કથીરનું અંતરચિદાનંદજી. પરઘર અને નિજ મંદિર, ઉપાલંભ દેવાને આશય. શરીરશુદ્ધિ ખેઈ નાખ્યાથી ભાંગ પીધી હોય એમ જણાય છે. પિતાની અવસ્થા પણ પતિ વિચારતા નથી. ગૌરવ ભૂલી જાય છે અને ઉમત્તની પેઠે વર્તે છે. ભર્તૃહરીના ઉન્મત્ત જગતના વિચારે. સાદવીની બેલવામાં ચાલાકી. “કુરછ' શબ્દના પ્રયોગનું સાર્થકત્વ. આટલું કરતાં પણ પતિ નિજ મંદિરે પધારે નહિ તે પછી શું બાંગ પોકારવી? પદને ગંભીર આશય. સુખનો ખેટે ખ્યાલ અને તેની પાછળ ગેરવાજબી વલખાં. ઉન્મત્ત અવસ્થાનું પરિણામ. બાંગ અને તેની હદ. પ્રસંગની મહત્તા. ઉપસંહાર. પૃ. ૩૫૬ થી ૩૬૨ પાંત્રીસમું પદ-દીપક અથવા કાનડે. કરે જારે જારે જારે જા. (પતિવિરહિણી સુમતિની દુઃખી દશા.) સુમતિનું શ્રદ્ધાના આગ્રહથી પતિમંદિર આગમનત્યાં શુન્ય શસ્યાને દેખાવ. તેથી થયેલે આઘાત. ક્રિયા આડંબરરૂપ શણગાર. ઉપયોગ પતિની ગેરહાજરી. બાહ્ય આડંબર અને ઉપયોગ. કિયા નિષેધ નહિ પણ ઉપયોગની જરૂર. યશેવિજયજી ક્રિયાના વિષય ઉપર. કિયાજ્ઞાનનું મિલવાપણું. વિરહ વ્યથા અને બાણપ્રહાર. અંતક અંત કયાં સુધી લેશે? પતિપાદમાં પ્રાણુર્પણ. વિરહ વ્યથાને અંત લાવવા વિજ્ઞપ્તિ. જીવ લેવાને આલંકારિક ભાવ. કેકિલાટી કામોદ્દીપક પદાર્થનું સાંનિધ્ય. આર્યક્ષેત્રાદિ ઇસિત પદાર્થ પ્રાપ્તિ. બન્નેની સરખામણું. મંદિરે પધારી સુખ આપવા વિજ્ઞપ્તિ. આ ભવની અનુકૂળતાઓ. ઘટિત ભેગવિલાસ કરવા સૂચના. ચેતનજીની ડૂબેલી સ્થિતિ. બાહ્ય ક્રિયા અને ઉપગ પર ઉપસંહાર. પૃ. ૩૬૨ થી ૩૬૭ છત્રીસમું પદ-માલસિરિ. વારે નાહ સંગ મેરે. (સુમતિને વિરહાલાપ.) સખી પાસે દુઃખવર્ણન. મારે યૌવનકાળ જાય છે અને પતિ સંબંધ કરતા નથી. આથી હસવા ખેલવાને બદલે રાત્રિએ રડવામાં પસાર થાય છે. યોવનકાળને આધ્યાત્મિક ભાવ. હસવા ખેલવાને ભાવ. આવા પ્રસંગની અલ્પતા. રડવામાં રાત્રી. કાળને આધ્યાત્મિક ભાવ. કાર્યપરંપરાવિચારણું. સંસારફળ આપનારા પ્રસંગોની વિપુલતા. યૌવનકાળ ગયા પછી પશ્ચાત્તાપ થશે તે નકામે છે. શણગાર સજેલી સુંદરી. શણગાર પર અભાવ. ઝેર ખાવાનો વિચાર. આભૂષણેને આધ્યાત્મિક ભાવ. ઝેર ખાવાની સાહસિક વૃત્તિ. તેનું પરિણામ. ઝેર ખાવાની દાષ્ટ્રતિક જના. વિરહી સ્ત્રીની ઊંઘ ઊડી જાય છે. વિરહી સ્ત્રીના નિઃશ્વાસ. જેગણું થઈને ઘર બહાર નીકળી જવાના વિરડીના વિચાર. પતિને સમજાવવા વિજ્ઞપ્તિ. ઊંઘ અને રોગનિદ્રા. વિભાવદશામાં નિસાસા. પરિણતિની નિર્મળતાના અભાવરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604