Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિષયસંક્ષેપ જડપણાને અને ચેતનપણને વિરોધ. મૂખની સાથેના સંબંધનું અયોગ્યત્વ. વિભાવદશામાં કર્મબંધ. કર્મને આકર્ષ અને ચેતનને ઊંધા પાટા. વિષયપિપાસારૂપ વિષવેલડીને સંગ. સર્વ શક્તિને ઘાત કરનાર પ્રસંગે વિભાવમાં. વિભાવમાં કામ, કપટ, મદ, મેહ વિગેરેને સંબંધ. સ્વભાવમાં કૈવલ્યજ્ઞાનામૃતપાન. મમતામાં અનંત દુઃખ, સમતામાં વસંત ખેલ. ભર્તુહરી અને મસ્ત દુનિયા. વિભાવમસ્ત પ્રાણીનું ઠેકાણું વગરનું વતન. શ્રી શાંતિનાથના
સ્તવનમાં આનંદઘનજી. સ્વપરિવારજ્ઞાન. સ્વ પરિવાર ભેટ. સુમતિને અર્થ. પં. શ્રી ગંભીર વિજયજીનું ૫૪. યશોવિજયજીનું પદ, બને પદ પર વિચારણા. પૃ. ૩૩૩ થી ૩૪૦
બત્રીસમું પદ-રામેરી પીયા તુમ, નિકુર ભયે કહ્યું ઐસે (સમતાની વિશુદ્ધ માર્ગ આચરવા વિજ્ઞપ્તિ.) સુમતિનું ચેતનને સર્વસ્વાર્પણ. ચેતનજી કઠોર કેમ થયા છે તે પર પૃચ્છા. એકપક્ષી પ્રીતિને ઘાટ બેસે નહિ. કુલટાની રીતિ. તેઓ પર પ્રેમ કરવાનું પરિણામ. ભ્રમરને ફૂલ પર પ્રેમ. તેવા પ્રેમ સાથે સુમતિના પ્રેમની સરખામણી. કુસુમ અને તેની વાસનું એકત્વ. સુમતિને અભિન્નભાવ. માયામમતાનું એઠવાડપણું. એના ઉપર પ્રેમ ઘટે નહિ; એ તે ઉકરડે નાખવા યોગ્ય જ ગણાય. પખાલીને પાડે. દીર્ધદષ્ટિને અભાવ. યંત્રવત્ કામ કરવાની રીતિ. ગુણ અવગુણ વિચારની જરૂર. શુદ્ધ સ્વરૂપમાં સમાવી દેવાની વિજ્ઞપ્તિ. ટબાકારને અર્થ. સુમતિ સંબંધની સ્થિતિ. ગુણ અવગુણ વિચારણા. કવિની પ્રતિભા. વિશિષ્ટ જીવન-નિર્વહન. એમાં સાધ્યનું લક્ષ્યસ્થાન. પૂ. ૩૪૧ થી ૩૪૭
તેત્રીસમું પદ-ગડી. મિલાપી આન મિલા રે. (પતિમેળાપ માટે સમતાની આતુરતા.) વિરહી સ્ત્રીની મિત્ર પ્રત્યે વિજ્ઞપ્તિ. સુમતિ અનુભવ સંવાદ. વિરહકાળમાં સમતાની દશા. ચાતક-બપિયે વરસાદની રાહ જુએ છે તેનું સાદશ્ય. પીયુ પીયુને પિકાર. નેટમાં અર્થ સંબંધી કેટલોક ખુલાસો. સંદેશ પહોંચાડનાર અનુભવ. આતુરતામાં આજ્ઞા. વિરહદશાનું વિશેષ વર્ણન. પિતાની દુઃખી સ્થિતિ. વિરહથી ગાંડપણ. તનમનની શાંતિનો અભાવ. રડવાની પણ શક્તિ રહી નથી. રડીને દુઃખ બતાવાય તેમ પણ નથી. શુદ્ધ બુદ્ધ એવાને ભાવાર્થ. અંધારી રાત્રિ વિશેષ દુઃખ આપે છે. રાત્રિના સમયમાં કામદેવનું જોર તારા દાંતે દેખાડી દુ:ખ વધારે છે. ભાદરે માસ. રડી રડીને આંખ ભીની કરી છે. અંધારી રાત્રિ, ભાદરવો માસ, દંતપંક્તિ, રડવાનું કાર્ય-એ સર્વને ગભાષામાં અર્થ ચિત્તચકવી પતિની શોધમાં ફરે છે. નદીને કાંઠે ચકવી. અબળા ઉપર જોર કરવું અને છે. તેના ઉપર રીસ ન ઘટે. સર્વ વાત કહીને પતિને સમજાવી મંદિરે લઈ આવવા અનુભવને વિજ્ઞપ્તિ. એક વાર મંદિરે પધારે તે પછી સમતા રંગ જમાવે. આતુરમાં ચતુરાઈને અભાવ. વધારે પડતું બેલાયું હોય તે ક્ષમાયાચના. ગમે તે પ્રકારે આજ આનંદઘન પ્રભુને ઘરે લઈ આવવા પ્રયત્ન કરવા વિજ્ઞપ્તિ. ચતુર આતુરને પાઠાંતર. વિભાવનું આકર્ષણ. સાંસારિક ચિત્રની જરૂરિયાત. પદને અર્થગીરવ અને વિશિષ્ટ ભાવ. ઉપસંહાર. પૃ. ૩૪૭ થી ૩૫૫
ચોત્રીસમું પદ-ગેડી. દેખે આલી નટનાગરકે સંગ (પરરમણ કરતા
ચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604