Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિષયસંક્ષેપ
૫૮૭ નું પ્રણિધાન મોક્ષમાર્ગ. ચિત્તની અવસ્થાઓ. સમાધિ પ્રકાર. સંપ્રજ્ઞાત સમાધિ પ્રકાર. ચગવ્યાખ્યા. અવિદ્યા. પાંચ કલેશ. કિયાગની જરૂર. અભ્યાસ અને વૈરાગ્ય. મોક્ષમાર્ગ પાતંજલમતે.) વૈશેષિક દર્શન (સાત પદાર્થ. નવ દ્રવ્ય. સમવાયસ્વરૂપ. અભાવ ચાર. મેક્ષરવરૂપ.) જૈમિનીય દર્શન. (પૂર્વમીમાંસા. અને ઉત્તરમીમાંસા. મેક્ષસ્વરૂપ. સર્વજ્ઞની અશક્યતા. વેદવાકય અપૌરુષેય. તેમાં યથાર્થત્વની સંભાવના. વેદથી ધર્મજિજ્ઞાસા. નેદના. વેદ સ્વતઃ પ્રમાણ. ઉત્તરમીમાંસા. શાંકર વેદાન્ત. મુક્તિ વેદાન્તમતે. અદ્વૈત દર્શન.) ચાક. (લકાયત મત. બાર્હસ્પત્ય. ભૂતાત્મક જગતું. પ્રત્યક્ષ પ્રમાણુ જ માને છે. મેક્ષ માનતા નથી. અગ્નિહોત્રાદિ બાળક્રીડા. દેહસુખ એ પુરુષાર્થ.) મેકસમ્યુલર. હરિભદ્રસૂરિ ષદર્શનની ગણનામાં ફેરફાર. પુરાણું ધર્મો. સર્વ દર્શનસંગ્રહમાં માધવાચાર્યે આપેલું પુરાણ ધર્મોનું સ્વરૂપ. રામાનુજ યા શ્રીસંપ્રદાય. (તેનાં ચિહ્નો. કબીરાદિને આ મત. બ્રહ્મકા રણ. જગકાર્ય. વિશિષ્ટ અદ્વૈત. પs૬ વદુ ચામું. ત્રણ તત્વ. વિષ્ણુપદપ્રાપ્તિને ઉપાય. ભક્તિનું સ્થાન. જીવાત્માસ્વરૂપ. પાંચ પ્રકારની ઉપાસના.) માધવી સંપ્રદાય, (બ્રહ્મ સંપ્રદાય અથવા પૂર્ણ પ્રજ્ઞ સંપ્રદાય એવાં તેનાં નામ. દૈતવાદી. આનંદતીર્થ તેના સ્થાપક ત્રણ પ્રકારની સેવા. વિશ્વ પ્રપંચ અનાદિ. પાંચ પ્રકારના ભેદ. મોક્ષસ્વરૂપ.) વલ્લભાચાર્યને પુષ્ટિમાર્ગ. (કૃષ્ણલીલા, શુદ્ધ અદ્વૈત. ભક્તિપ્રધાનતા.) શિવ મતે. નકુલીશ પાશુપત સંપ્રદાય. ( કાનફટા જોગીઓ. હગનું સ્થાન. ગુરુની ખાસ જરૂર. યોગનું ફળ મુક્તિ.) શૈવ સંપ્રદાય. ( જગત્ ઈશ્વરકાર્ય. ઈશ્વર નિરાકાર. શિવના પાંચ કૃત્ય. ચાર પાદ. ત્રણ પદાર્થ. પશુ પદાર્થસ્વરૂપ. ત્રણ પ્રકારના પશુ. ચાર પ્રકારના પાશ.) પ્રત્યભિજ્ઞ સંપ્રદાય. (મહેશ્વરસ્વરૂપ. પ્રત્યભિજ્ઞાસ્વરૂપ. તેની જરૂર.) રસેશ્વર સંપ્રદાય. ( શરીર તે આઘધર્મ સાધન. પાદરના શિવલિંગને મહાસ્ય. તો હૈ ત્રણ પર આ મતની રચના. આ શરીરે મુકિત. દઢ શરીર મેળવવાની યોજના. આ લોકમાં જ બ્રહ્મતત્વપ્રાપ્તિ.) દર્શન મતેમાં જૈન સિવાય આત્માનું વ્યક્તિત્વ કઈ જગ્યાએ સર્વથા રહેતું નથી. પ્રત્યેક આત્મવાદ પર રુચિ. જૈનમતે મેક્ષ. સિદ્ધદશા સુખમય. એના વિરુદ્ધમાં ત્રણ મતે. મેક્ષસુખ. વિશેષિકને ઉત્તર. જેમિનીયને ઉત્તર. બૌદ્ધોને ઉત્તર. સાંખ્યને ઉત્તર. ચેતનાને જૈન દર્શનકારના મતમાં આનંદ આવે છે તેનાં કારણે. બીજી જગ્યાએ તે પતિને જ ઉડાવી દેવામાં આવે છે. પિતાના પતિમાં કામણ. દૂધ અને છાસ એક સ્થાનકે ન રહે. પતિમાં અક્ષય સુખ. પ્રત્યેક આત્મવાદમાં આનંદ. વ્યક્તિત્વનાશમાં અંધકાર. આત્મવાદને વિષય. વાડા. માર્ગ એક જ છે એમ કહેવામાં અત્યારે ૫. સાધ્યની સ્પષ્ટતા. મરિચીને દૂધ કાંજી એકત્રકરણ પ્રયોગ. પરમત સહિપશુતા અને આત્મવાદને વિરોધ નથી. સર્વત્ર ધર્મ છે એમ બેલવામાં અવ્યવસ્થા. પતિ વગર ગતિ ફેકટ, રેકડ અને ઉઘરાણી. ચાકમતે પરભવ. એકાત્મવાદમાં ગતિનું નિષ્ફળવ. ઉઘરાણી ઈશ્વર પાસે. ગરથ ગાંઠે. આત્મધન રોકડ નાણું. હવાડાની બેખ. ખાળે ડુચા દેવાની અન્યત્ર અનાવશ્યકતા. પ્રજન વગર પ્રયાસ, પ્રત્યેક આત્મવાદ વગર ખાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604