Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૫૨
શ્રી આનંદઘનચ્છના પર નિશ્ચયપષણ જોનારને જવાબ. ઉપસંહાર. બાહા ક્રિયા અને ચેતન. અન્ય લેખકોના આવા વિચારે. ચિદાનંદ, યશવિજય-જયવિલાસ. જ્ઞાનવિમળસૂરિ-જ્ઞાનવિલાસ. પક્ષાંધતાત્યાગ. જેન દર્શનની વિશાળતા. મ ઝાતા માવી.
પૃ. ૫૦૪ થી ૫૩૪ ઓગણપચાસમું પદ-રઠી. કંચનવરણે નાહરે. (પતિમેળાપ માટે યાચના) સમતાના મુખમાં પદ. સ્થળભાવ. પતિ વગર મને અંજનાદિ શણગાર ગમતા નથી. વિક્રમેવંશીયમાં પુરુરવ. આધ્યાત્મિક ભાવ. સુવર્ણરૂપ પતિ. પતિવિરહના ઉપદેશમાં આનંદની ગેરહાજરી. પતિવિરહે સ્નાન. સબ અપની અપની ગાવે. સ્વધર્મે નિધન અને પરધર્મ ભયાવહ. એને રહસ્યાર્થ. ધર્મને ભાવ. અરસ્પરસ સંબંધ રાખતા ધર્મો. ભારતચકી. મતને આગ્રહ. વિશુદ્ધ માર્ગની શોધ. પ્રગતિને આશય. વિરહપીડા સ્વજન જ જાણે. શીતમાં વાનર પેઠે શરીરે ધજ થાય છે. વસ્તુસ્વરૂપરહસ્યમાં ઉતરવાની જરૂર. બાહ્ય ભાવ પર રાચનારા ઘણુ. સયણના ત્રણ અર્થ. મિથ્યાત્વ દશા જોઈ ચેતનાને ધ્રુજ. પંચતંત્રમાં વાંદરે અને સુઘરી. સુઘરી જેવા ઉપદેશકે. ઉપદેશક પર આક્ષેપ. પતિ વગર ઘર શરીર કાંઈ ગમતાં નથી. પતિવિરહે શરીર પર પ્રેમ ચેતનાને થતું નથી. ધર્મને નામે ચાલતી પેઢીઓની ધમાધમ. મિથ્યાત્વની કુલ. તેમાં ચકચૂર થયેલાની દશા. આનંદઘન પ્રભુ હાથ પકડે, મિથ્યાત્વ દૂર કરે અને માયામમતાને પ્રસંગ મૂકાવી દે તે મજા આવે. સાંસારિક દશા અને ધર્મકાર્ય. રસની જમાવટ અને ધર્મ. સહજ ગુણરમણતા એ બાહ્યગ્રહણ. બાહ્ય ભાવ તજી નાથને મળવા પ્રયાણું.
પૃ. ૫૩૪ થી ૫૪૩ પચાસમું પદ-ધન્યાશ્રી. અનુભવ પ્રીતમ કૈસે મનાસી. (પતિમેળાપની મુશ્કેલી અનુભવ તરફ ઉક્તિ.) સમતા અનુભવને પૂછે છે કે પ્રીતમને કેમ મનાવીશ? મિથ્યાત્વમાં ભૂલા પડેલા પતિ. તેની વિચિત્ર માન્યતા. વિચિત્ર રૂપ ધારણ કરનાર પતિ. ધનવાન અને નિર્ધન પતિ. નિર્મળ અને સમળ પતિ. ચેતનજીના વિચિત્ર હેંગે. ઇંદ્ર અને છાશચેતન. ચેતનનાં અનેક રૂપ. તે પછી ચેતન અવિનાશી કેવી રીતે? કર્મોનાં આપેલાં રૂપ. કર્મ અને ચેતન. તેનો નાશ કરનાર પણ ચેતન ખોટાં ખાતાં ખતવવાની પદ્ધતિ. ભાવાર્થનું વિષમત્વ. આત્માને હિતકારી આત્માએ કરવું. ધર્મદાસ ગણિ. વિવેચક દષ્ટિ. લેક અને ધર્મ. લેકે ઉપર મત રહે ત્યાંસુધી સુમતિમંદિર પ્રવેશની શરૂઆત થઈ નથી એમ સમજવું. આપણે (સુમતિ અનુભવને) અરસ્પર સંબંધ. મિત્રધર્મ, પતિને મેળાપ કરાવી આપ; નહિ તે તું પણ ધનાશ્રી કર. અનુભવ. ચેતના અને સમતાનો સંબંધ. ગાનારી ટોળીમાં “ધનાશ્રીની સંજ્ઞા. અંતરાત્માને ઉપદેશ, અનુભવજ્ઞાનની મહત્તા. બનારસીદાસ. સમયસાર. અનુભવ અને ચિદાનંદજી. એને ઝળકાટ કાયમ રહેવાની જરૂર. એમાં મીઠાશ. ધનાશ્રી કરવામાં પાછે અનેક ભવે પત્તે નહિ ખાય. ઉપસંહાર. વિજ્ઞપ્તિ. પ્રાર્થના. આનંદરસ.
પૃ. ૫૪૪ થી ૫૫૪ પચાસ પદ મૂળ,
પૂ. પપપ થી પ૯
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 600 601 602 603 604