Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 600
________________ ૫૦ શ્રી આનંદઘનજીનાં પદે છેતાળીસમું પદ-ટેડી. ચેતન ચતુર ગાન લકીરી. (ચેતનછ અને મોહરાયના લશ્કરનું આહવાન.) મેહરાજાનું સંસારમાં કામ. મહરાજાનું સૈન્ય. મેદાનમાં આવી લડવા ચેતનને આહ્વાન. ગઢમાં રહીને તે કાયર લડે. રજપૂતની બહાદૂરી. ચેતનની બહાદૂરી. ન્હાનાં. સિંહદષ્ટાંત. એને સ્વશક્તિ પર ભરો. ગેટા વાળવાની ટેવ. દાખલાઓ. ચગાન-ગુણસ્થાન. મિસકર એટલે શ્યામતા. કશ્યામતા. મિસકર એટલે મકરી. લડાઈની રીતિ. લડાઈ અને દયા. પ્રભુને માગે. નવમેથી તેરમે ગુણસ્થાનકે. બે ઘડીમાં મેહનીય કર્મને નાશ. ક્ષપકશ્રેણી. કેવળ મનસુફ. શિવ દરગાહ. અચળ, અબાધિત સ્થાનની મહત્તા. શત્રુને માટે સંહાર. શત્રુને ઓળખવાની જરૂર. લડાઈનું રણશિંગડું. સાધારણ લડાઈ અને ચેતનજીનું યુદ્ધ. સાધારણ લડાઈ લડે તે ગાંડા. શૂરવીર ભાવશત્રુ સાથે લડે છે. ગાંડાની નિશાની. નિવૃત્તિનિવાસ એ ભાવલડાઈનું પરિણામ, ધર્મને મર્મ. આનંદઘનપદ પકડવું શ્રી ધર્મનાથસ્તવન, દાસભાવે પ્રભુપદસેવા. ધર્મમર્મની જિજ્ઞાસા. ચિદાનંદ. ઉપસંહાર. પૂ.૪૮૪ થી ૪૯૪ - સુડતાળીશમું પદ-ટોડી. પિય બિન નિશદિન ઝરૂં. (શુદ્ધ ચેતનાની વિરહતાપમાં પૂરણું.) પતિ મંદિર પધારતા નથી તેથી વિરહ. તેની ઝરણુ. આર્યાવર્તની લજજા. લજજા મૂકી પતિઆગમનના દ્વાર પર આંખે. આંખ એટલે જ્ઞાનદષ્ટિ. લજજાની વાત દાચ્છતિક પેજના માટે છે. શુદ્ધચેતના અને બાહ્ય દેખાવ. કુમતિ અને સંયમદ્વારા વિરહમાં વસ્ત્રાભૂષણત્યાગ. વસ્ત્રનું પણ ભાન નથી. ચેકી–ઘરેણું. શણગાર કેને માટે કરવા? મેક્ષસુખ અને દેવકનાં સુખ. બંને વચ્ચે સરખામણી. મારા પતિને તે મેક્ષકમળા પણ ગમતી નથી. સુમતિનાં વચન તરીકે અર્થ. ચેતનના ઉદ્દગારરૂપે અર્થ. ટબાકારને અર્થ. સાસુ (આયુઃસ્થિતિ) એક ક્ષણવારને વિશ્વાસ રાખતી નથી. નણંદ(તૃષ્ણા) સવારથી લડે છે. એક ક્ષણ પણ આયુષ્ય વધે નહિ. વીરપરમાત્મા અને ઇ. નણંદને ચિંતા. ચેતન જાય તે વીરપસલી, મામેરું મળે નહિ. પૈસાની પંચાતમાં દનયાત્રા. નગોરી. વૈદ્યકાર્ય. તબીબ અને તપત. આનંદઘનપિયૂષને વરસાદ. કવીનાઈન વિગેરેથી એ તાવ ઉતરે નહિ. “આનંદરસ–દવા. ઉપસંહાર. પૃ. ૪૯૪ થી ૫૦૪ અડતાળીસમું પદભાર જંગલે. માયડી અને નિરખ કિહી ન મૂકી. (ચેતનાની નિષ્પક્ષતા-દર્શનચિત્ર્ય.) ચેતનને ચેતનતા ગુણ. શુદ્ધચેતના સ્વરૂપ. ચેતન ચેતનાને અભેદ. શુદ્ધ દશાની સાપેક્ષ વૃત્તિએ બતાવેલો ભાવ. વિશાળ દૃષ્ટિથી થયેલ આ પદને ઉલ્લેખ. ચેતના અને સુમતિ. માડી શબ્દનો ભાવ. પતિ તે જ્યાં જાય છે ત્યાં તદ્રુપ બને છે. પતિ એક પક્ષે ખેંચાય છે. હું તેની સાથે ઘસડાઉં છું. નિજ મત કુંક. વિભાવ માં ચેતનની ફસામણ. શુદ્ધચેતનાનાં વલખાં અને વિભાવનું જોર. સત્યના અંશેનો સ્વીકાર. હેવાભાસે સમજવાની મિથ્યાત્વથી પતિની અશક્તિ. “ધમી નિજ પર કર કુંકી ” પર વિચારણા. ચેતનજીનું સમુદ્રમાં ડૂબવું. તેનાં કારણે. સત્યાગ્રહી બુદ્ધિ. “નિષ્પક્ષ' શબ્દ ધાર્મિક અને આધ્યાત્મિક દષ્ટિએ. ચિદાનંદજી અને આધ્યાત્મિક નિષ્પક્ષતા. મેટાફીઝીકસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 598 599 600 601 602 603 604