Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 596
________________ ૫૪ શ્રી ખાન'છનછનાં પા અભિનયમાં ખામી, ચેતનજીને તેમ ન થવા દેવા ભલામણુ. જ્ઞાનસમુદ્રમંથન. અમૃતપાન, આત્મચંદ્ર, ચકારી. નિશ્ચય દૃષ્ટિ પ્રેમ. આત્મદ્રવ્યવિચારણા, ઉપસંહાર. પૃ. ૩૮૩ થી ૩૫ ઓગણચાળીસમુ પદ-જેવતી. તરસકી જઈ દઈ કો. ( માહરાજાનું પ્રાબલ્યુ. ભાગતૃષાનું જોર-ચેતનાના દાહ. ) વ્યવહારષ્ટિએ માહ. માહની અસર તળે થતી ઈચ્છાઓ. ભાગઇચ્છા તે એકાદ કમ હશે કે કનું લશ્કર ? નવ યુવતિના કટાક્ષ. મેાહનીય કને રાજાની પદવી. ઉપમિતિમાં માહને સ્થાન. યશેાવિજયજીની રાગ પરની સ્વાધ્યાય. ભાગતૃષાનુ પ્રામલ્ય. ચેતનને મુંઝવી દેનાર ભાગતૃષા, ચેતનજી પાતે તા લાયક નાયક છે. ચેતનનું કર્મ સ્વામિત્વ. ચેતનનું ગુણુસ્વામિત્વ. તૃષ્ણાને ઘડપણુ જ નહિ. ભાગતૃષ્ણાને લાક– લાજ. તૃષ્ણાનું અધપણું. તૃષ્ણાસક્તનાં અપ્રમાણિક આચરણુ. તૃષ્ણાથી અઘટિત ઘટનાઓ. લગામ વગરની તૃષ્ણા. ચેતના ફરિયાદ કરે છે. ભાગતૃષ્ણાએ મેાહનને ગ્યા છે. ચેતનજી એની પછવાડે ઘસડાયા કરે છે. તૃષ્ણાએ ભણાવેલા ઊંધા પાઠ, ચેતનને અમને સોંપા. તેના તૃષ્ણાસંગ મૂકાવા એવી આનંદધન પ્રભુને પ્રાર્થના. ચેતનજીને શુદ્ધ મા પ્રતીક્ષા, યોગમાર્ગ પર આરાહણુ. પૃ. ૩૯૬ થી ૪૦૨ ચાલીસમુ' પદ-આશાવરી, મીઠા લાગે અંતડો ને ખાટો. (વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ) શુદ્ધ સતીને પતિ મીઠા લાગે છે. લાકની ખાટાશ. પતિ વગરની સાખત તે જંગલમાં પાક. ગોષ્ઠી અને અરણ્યરુદ્ઘન. પ્રત્યેક આત્મવાદ. આત્મા સંબંધી દન- સંપ્રદાયાની માન્યતા. જૈન દર્શન. ( આત્માનું શુદ્ધ સ્વરૂપ, કમળ દૂર કરવાના પ્રકાર. આત્માના પ્રચ્છન્ન ગુણી. દેહ પ્રમાણુ ભિન્ન આત્મા, અષ્ટ કર્મ પર વિવેચન. નિગેાદ. ઘણુંઘણુંન ન્યાય. અકામનિર્જરા, સમ્યગ્દર્શન. ચારિત્ર. અજરામર સ્થાનપ્રાપ્તિ. આત્માના ભેદાભેદ. સ્યાદ્વાદશૈલી, તત્ત્વ સાત અથવા નવ. ઈશ્વરકત્વ. સપ્તસ`ગી. સાત નય. જીવ તત્ત્વના નવ ભેદ. અજીવ તત્ત્વના પાંચ ભેદ. ચેતનની ઊર્ધ્વ ગતિ. સિદ્ધદશામાં ભાવ પ્રાણુ સિદ્ધદશાનું સુખ, સતનું સ્વરૂપ, ચેતનનું વ્યક્તિત્વ સિદ્ધ દશામાં) બૌદ્ધ દર્શન. ( ચાર આર્ય સત્ય. ૧ દુઃખના પ્રકાર. વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સસ્કાર, રૂપ એ પાંચ દુઃખના પ્રકાર. ૨ સમુય તત્ત્વ. ૩ માર્ગ, ૪ નિરાધ, સંસ્કાર ક્ષકિત્વ. સૌતાંત્રિક મત. વૈસાષિક મત. ચાર ભાવનાથી પુરુષાપ્રાપ્તિ. ઔધમતે મુક્તિ ) નૈયાયિક દર્શન. ( સૃષ્ટિ કરનાર મહેશ્વર. તત્ત્વજ્ઞાનથી નિઃશ્રેયસૂ. તત્ત્વજ્ઞાનથી દુઃખ, જન્માદ્રિના નાશ વિભક્ત પ્રમેય ભાવના. નૈયાયિક વૈશેષિક તુલના, ઇશ્વરપ્રસાદ ) સાંખ્ય દર્શન. ( નિરીશ્વર અને સેશ્વર. દુ:ખ ત્રણ પ્રકારનાં: આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક. પ્રાણીને પીડાનું કારણ. પચીશ તત્ત્વ. પ્રકૃતિ. પ્રધાન, સૃષ્ટિક્રમ. બુદ્ધિ. મહાન્. અભિમાન, સાળના સમૂહ. પ્રકૃતિ-વિકૃતિ. આત્મા અકર્તા. બુદ્ધિનું લક્ષણ-ઉભય મુખ દર્પણ જેવી. જ્ઞાનબુદ્ધિને ધર્મ, પુરુષપ્રકૃતિ સચેાગ, વિવેકજ્ઞાન, માક્ષર બંધ છેદથી મેાક્ષ. બંધના ત્રણ પ્રકાર. પુરુષનું સ્વરૂપ. પાતંજલ સેશ્વર સાંખ્ય, ઇશ્વર છવીશમું તત્ત્વ. તેમાં ઇશ્વરનું નહિ જેવું કાર્ય, પ્રગતિ કરતાં ચોગાંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 594 595 596 597 598 599 600 601 602 603 604