Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૫૮૫
વિષયાસક્ષપ નિસાસા. પશ્ચાત્તાપને યૌગિક ભાવ. આખા સંદેશાને ઉપસંહાર. પદના કર્તુત્વ પર વિચારણુ.
પૃ. ૩૬૭ થી ૩૭૪ સાડત્રીશમું પદ-વેલાવલ, તા જોગે ચિત્ત ત્યાઓ રે વહાલા. (વિશુદ્ધ ચગીનાં સાધ્યસાધન.) મીરાંબાઈ. શોધવા ચાલી પિયુને-પદ. પતિરોધમાં ભેખ. તે ભેખ પર ધ્યાન આપવા પતિને કહેણ. જેન દૃષ્ટિએ ગ. સમ્યકત્વ દેરી તેનું સ્વરૂપ. શીલ લંગોટ. બ્રહ્મચર્યનું પેગમાં સ્થાન. તે પર પતંજલિ, દક્ષસંહિતા, હેમચંદ્રાચાર્યના વિચારે. ૧૮૦૦૦ શીલાંગ. ચરિત્રરમણતા. તરવાનુસંધાન. ચિદ્રગુહામાં દીપક સાધ્ય સાધનની એકતા. અલેક જગાવ. અષ્ટ કર્મરૂપ ધુણીને ધખાવવી. ધ્યાનાગ્નિનું ઉદ્દીપન. નિર્જરા. પ્રદેશોદય. ધ્યાનમાં પ્રગતિ. કર્મભારને ઘટાડે. ઉપશમ ગલાણું. ભસ્મનું ચાળવું. મેલ વગરની ભસ્મને શરીરે લગાડવી. કર્મને ત્રાસ. કર્મને અંગે પુરુષાર્થ. આદિ ગુરુ મહંત. અલેકનાથ. ગોરખનાથ. ગુરુજ્ઞાનની જરૂર. મેહ રાજાના કાન ફાડી નાખવા. મેહનીય કર્મનું પ્રબળ રૂપ. મુદ્રા. યેગમુદ્રા. યોગીને શંખનાદ. કરુણાનાદ. જૈનને મુદ્રાલેખ. સવિ જીવ કરું શાસનરસી.
ગ સિંહાસન. સાલંબન યાન. સમતામય ચેતન. મૃગતિ સંસાર બેહ સમ ગણે. અહો અહ વાળા વાક્યની વિચારણું. અધ્યાત્મ પૃચ્છા. ચેતન ચેતનાને અભેદ. ગીગૃહજન્મ. અનુત્તર વૈમાનમાં જન્મ. દેવેંદ્ર થાય છે પણ અંતે મનુષ્યગતિમાં એગ પૂરે કરે છે. મુક્તિપુરીમાં સિંહાસનારૂઢચેતન, પદની કૃતિ પર વિચારણા. પદને મહત્તા ભરેલો આશય. પૃ. ૩૭૪ થી ૩૮૩
આડત્રીસમું પદ-માર. મનસા નટનાગરસૂ જેરી હે. (નટનાગર અને ચેતનાને સાગ.)-નટનાગર સૂત્રધાર તરીકે. રંગાચાર્ય તરીકે તેની જવાબદારી. નાટકના અભિનયાદિ સર્વ પર તેની દેખરેખ. તેની આજ્ઞાનુસાર સર્વ પ્રગો. વિષયમાં મનને જોડવું. આનંદઘનજીનું વચન. શુદ્ધ ચેતનાની વ્યક્તતા. આત્મદ્રવ્યમાં સ્થિરતા. ગુણસ્થાનઆરેહમાં વિચારે. ખરા નટનાગરે. કલાજ ત્યાગ. કુળમર્યાદા. ત્યાગ. કુલીન સ્ત્રીને વ્યવહાર. એલાયચીકુમાર. ચેતનાની વિચિત્રતા. ધર્મસંન્યાસ વખતે લેકકથન. કલાજ અને આત્મજાગૃતિ. વ્યક્તિગત ધર્મો. સમષ્ટિને લાભ. વીર પ્રભુનું અભિનિષ્ક્રમણ કુળ-ગછમર્યાદા. જિનકલ્પની તુલના. લેકેની મશ્કરી તરફ અવગણના. ભર્તુહરીનું દૃષ્ટાંત. મહાકાર્યમાં લેકલાજ રાખવી નહિ. લેકચર્ચાનું ધોરણ અલ્પ ભેગ વિશેષ લાભ. ગદષ્ટિએ સમષ્ટિ લાભ. માતપિતાની નરમ વાતે. સંસારદાવાનળ તરફ આકર્ષણ. સલાહ. સજજન સાથે પ્રેમ. પ્રેમને રસાસ્વાદ. કલાજ પર થશેવિજય ઉપાધ્યાય. ભેળી વાતે. ચેતનજીને ઉપાલંભ. અત્યાર સુધી કરેલી ચેરી. ચેરીની શિક્ષા. હવે વસ્તસ્વરૂપને ભાસ. ચરમાવર્ત. ચેતન હવે પોતાની સમજી શકે છે. નિશ્ચય શુદ્ધિ. ખેટા બચાવ કરવાની વૃત્તિ. કરછ. નાચવાને વેશ નાચવાથી ભજવાય. ચારિત્ર લઈ ભ્રષ્ટ થનારનું હાંસીપાત્રપણું. અષાઢાભૂતિને વેશ. ભરત ચક્રવર્તીનું નાટક. પ્રાણીએ આદરેલું મોટું કાર્ય. મહાપ્રયાણ વેશમાં ભંગાણ.
૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 593 594 595 596 597 598 599 600 601 602 603 604