Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૫૮૧
વિષયસ ક્ષેપ
મિલાવન નથી, સ્વરૂપનું જ્ઞાન નથી. વળી મારામાં જ્ઞાન કે વિજ્ઞાન નથી, કળાચાતુર્ય નથી, ભજનિધિના અભ્યાસ નથી, ત્યારે હું તે શું માગું ? અને કેવી રીતે માગું ? આનંદઘન પ્રભુના દ્વાર આગળ ઊભા રહી ગુણધામનું રટણ કરું છુ. પ્રભુદ્રારમાં પ્રવેશ કરવાની દૃઢ ઈચ્છા. પ્રભુપદ રટણના મહિમા, અખંડ શાંતિના સાક્ષાત્કાર. પૃ. ૨૮૪ થી ર૩ સત્તાવીસમું પદ-આશાવરી, અવધૂ રામ રામ જગ ગાવે. ( મતઆસકિતના બહિરાત્મ ભાવ, ) ધર્મસહિષ્ણુતા, આનંદઘનની સારગ્રાહી હુંસમુદ્ધિ, રામ શબ્દનુ રહસ્ય. અલખને જગાવનાર શું કરે છે? સ'જ્ઞાસૂચક રામ શબ્દ. બૌદ્ધ સાંખ્યાદિને અપેક્ષા સમજ્યા વગરના આક્ષેપ. મહધારી મહાસક્ત, મઠોનાં નામેા. મઠમાં ધર્મસ સ્વ. મઢરાગ, જટાધારીની જટામગ્નતા. ધર્મસ્ય તરસ્યું નિશ્ચિતં શુદ્દાયામ્. ગુફાનું સ્વરૂપ. આગમધારીને થાક, માયાધારીના છાક. દુનિયાદાર દુનિયામાં. આશાના દાસેાનું વર્તન. નિષ્કામ કરણી રનારના અલ્પ ભાવ. બહિરાત્મભાવમાં આસક્ત. ધર્મને નામે રળી ખાનારા. ગચ્છભેદને પ્રસંગ. અંતરાત્મભાવમાં વર્તનારાની અલ્પતા. ખગપદ ગગનમાં શેાધનારની મૂઢતા. અહિરામભાવમાં પરમાત્મભાવ શેાધનારની અંધતા, ચાલુ પ્રવાહમાં કેટલા ગોટા વળે છે તેની વિચારણા, ધમ ના ખાટા પાકારેા, શ્રી ધર્મનાથ સ્તવનમાં ધર્મની દોડાદોડ પર કરેલી વિચારણા, ધર્મની શોધમાં ખાટી દોડાદોડ. અંતરાત્મભાવ પ્રાપ્ત કરવાની કૂંચી, સહજ પુણ્ય થાય તેમાં કાંઈ દમ નથી. ખાહ્ય ધમાધમ છોડી દેવાના ખાસ ઉપદેશ. ચિત્તપંકજને યાગ અ. પદના અદ્દભુત આશય. અંતરાત્મનુ પૃથક્કરણ. વિવેકવિચારશાંતિની જરૂર. પૂ. ર૩ થી ૩૦૩
અઠ્ઠાવીસમું પદ-આશાવરી. આશા એરનકી કયા કીજે. ( પરાશાને ત્યાગ. અગમ પીઆલાનુ` પાન. ) પદ સંબંધી દંતકથા, રથળ જગતની આશા પર રચના આશાનું સ્વરૂપ. જ્ઞાનાવ. આશા પર ઉપાધ્યાયજીનું નિઃસ્પૃહાષ્ટક. સુખદુઃખનું લક્ષણ. પરકી આશા સદા નિરાશા. પરની આશા કરનારનુ` વર્તન-એક ચિત્ર. આશાધારી કૃતા. હાથી અને કૃતા. આશાને અંગે બન્નેના વર્તનમાં રહેલા માટે તફાવત. આશીભાવ તજનારની ખુમારી. આત્મઅનુભવના કેફ. આશાના દાસનું વર્તન, વાંદરીનુ ખચ્ચુ અને આશાના દાસેા. તેઓનું દાસીપુત્રત્વ. આશાદાસેાનુ કિંકરત્વ. પરવસ્તુની આશાનુ આકષઁણુ. આશાદાસે જગતના દાસ થાય છે. આશા પર સ્વામિત્વ મેળવવાનું મહત્ત્વ. આશા અને ભતૃહિર. આશાનદીનાં આવત વગેરે. તેને પાર પામનાર યોગીશ્વર. મનરૂપ પ્યાલામાં પ્રેમમસાલ. બ્રહ્મઅગ્નિનું જવલન. સત્ત્વપાન. અનુભવલાલી પ્રાકટ્ય. તેના ક્રમ, પ, આનંદસાગરજીને આ ત્રીજી ગાથાના ખાસ અર્થે. અગમ્ય પ્યાલાનું પાન કરવા પ્રાથના, તેને શોધવા અધ્યાત્મ વાસમાં શેોધ કરેા. અગમપ્યાલાના ભાવ. ચેતનજીના અધ્યાત્મવાસમાં ખેલ. ત્યાં બેઠા લાકનાટકના તમાસાનું દર્શન. ચતુર્થ ગાથા પર ૫. આનંદસાગરજી. ઉપસંહાર, આશાનું વર્ણન. આશાની પરંપરા. જ્ઞાનસુધારસપાનની ધૂન. પૃ. ૩૦૩ થી ૩૧૪
ઓગણત્રીસમુ પદ-આશાવરી, અવધૂ નામ હમારા
રાખે. (ચેતનજીનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604