Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 585
________________ વિષયસાપ પરમાત્મસ્વરૂપ. સુમતિ સ્તવનમાં આનંદઘને કરાવેલું તેનું દર્શન. બહિરાત્મ દશામાં વર્તતા ચેતનનું વર્તન. તેને ઉપદેશ. ઘરનું ઘર. ભાડાનું ઘર. શરીરને ભરસો કેટલો રાખવો ગ્ય ગણાય? તબીયત જાળવનારે વિચારવા એગ્ય વાતે. શરીરમઠમાં શું છે તે પર વિચારણું. તેની સ્થિતિ પર લક્ષ્ય. શરીરઘરમાં પાંચ ભૂતને વાસ. શ્વાસોશ્વાસરૂપ ખવીસ. ઇક્રિય ભૂત છળશોધન. બહિરાત્મ ભાવને ત્યાગ કરવા ઉપદેશ. શિર પર પંચ પરમેષ્ઠી. આત્મઅભ્યાસ. સૂક્ષમ બારી. પરમાત્મસ્વરૂપની ઝાંખી. ઝાંખી કરનારનું વિરલપણું. પ્રકી તારી એ પરમાત્મભાવ. અપૂર્વ રહસ્ય. પંચ મહાવ્રતનું સ્થળ સ્વરૂપ. વિરતિભાવ. યમ પાંચ-એ પરવસ્તુ પર જયને પાકે. એગમાં પ્રગતિ. આશાત્યાગ. આશાત્યાગ, આસનધારણ અને અજપાજાપ એ ત્રણથી પ્રભુદર્શન. આશાસ્વરૂપ. આસનની જરૂરીઆત. અજપાજાપ. ત્રણ એગ પર અકુંશ. સાધ્યદર્શન. પૂ. ૧૬૪ થી ૧૭૪ આઠમું પદ-સાખી. આતમ અનુભવ ફલકી. (આત્મ અનુભવ ફૂલની અભિનવ રીતિ) ફૂલનું સ્વરૂપ. અનુભવ પુષ્પનું નૂતનપણું. નાકને વાસના આવતી નથી. કાનને અનાહત નાદથી ખબર પડે છે. વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય, ધારણું. બાહા વસ્તુઝાન ઇન્દ્રિય દ્વારા. ધનાશ્રી અથવા સારગ. અનુભવ નાથકું કયું ન જગાવે. (ચેતનજીને જાગ્રત કરવા અનુભવને પ્રેરણું) શુદ્ધચેતના કથન. શુદ્ધચેતના અને કુમતિઃ શેકો. ચેતનજીની સ્થિતિને ખ્યાલ ભાડાના ઘરને ઘરનું ઘર માનવાની અને શરીરને આત્મા માનવાની ભૂલ. મમતાને લીધે ચેતનની સ્થિતિ. ખરું સુખ. તેને વિચાર ચેતનને નથી. પરભાવ રમણતા. અજાગલરતન ન્યાય. સાચું કહેવામાં ગુસ્સો કરે ઉચિત નથી. વધારે કહેવાથી સર્પગુલી જેવું લાગે. અનુભવને ઉપદેશ. મમતામસ્ત ચેતનજીને તાદૃશ્ય ચિતાર. અન્ય આસકત ચેતન. તેની સાક્ષી અને તેને પૂરાવો. તેનું સંસારપરિભ્રમણ. અનેક નાટકની રચના કર્મકૃત. સુમતિની સેબતથી તેનું નિષ્પન્ન સ્વરૂપ. આનંદસ્વરૂપ ચેતન. સિદ્ધ દિશામાં તેને આનંદ. તેવી તેની હાલ સ્થિતિ નથી, તેથી તે પરરમણીમાં મસ્ત જણાય છે. તેને તે સમજાવી તેનું વાસ્તવિક રૂપ બહાર લાવવાની જરૂર. સામાન્ય જ્ઞાન અને અનુભવ જ્ઞાન વચ્ચે તફાવત. પૃ. ૧૭૪ થી ૧૮૦ નવમું પદ-સારગ. નાથ નિહારે આપ મતાસી. (સમતાસંગ અને મમતાસંગ. એક સરખામણું) શુદ્ધચેતનાનું પતિ તરફ કથન. મમતાએ પતિના કેવા હાલ કર્યા છે તેનું વર્ણન. ખેટું ખાતું ખતવવાની તેની પદ્ધતિ. વંચક, શઠ અને સંચય કરનારી મમતા. આશ્રદ્વાર ઉઘાડાં મૂકવાની તેની પદ્ધતિ. નિરંતર દેવાદાર સ્થિતિમાં રાખવાની તેની પદ્ધતિ. સંવર નિર્જરાનાં દ્વાર બંધ કરવાની તેની રીતિ. વ્યાજખાઉ યાદી સાથે મમતાની સરખામણી. સંસાર-કારાગૃહમાં કેદ રાખવાની તેની રીતિ. વગેવનારી મમતા. સર્વ દુઃખનું કારણ મમતા. નરકની વિડંબના કરાવનાર મમતા. મશ્કરી કરાવનાર મમતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604