Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 583
________________ ૧૭૩ વિષયસક્ષેપ સ્થા ) અપૂર્વકરણ પછી શુદ્ધચેતનાના ઝાંખા પ્રકાશ. સૂક્ષ્મ બેધ. અનુભવજ્ઞાનની વિસ્તૃત વ્યાખ્યા. તેમાં રહેલ શુદ્ધ અવધનું તત્ત્વ. બનારસીદાસની ‘ અનુભવ' વ્યાખ્યા. વિષયપ્રતિભાસજ્ઞાન, ચેાગજ્ઞાનમાં અનુભવની મુખ્યતા. અજ્ઞાન મદિરાપાન, તે કરનાર જેવી પ્રાણીની સ્થિતિ. અનુભવજ્ઞાનથી અનાદિ નિદ્રાના ત્યાગ, ઘટમંદિરમાં જ્યેાતિની જાગૃતિ અને સ્વપરવિવેચન, ચેાગજ્ઞાનમાં વિવેકની આવશ્યકતા સ્વાસ્થ્ય-સંબંધનું સ્વરૂપ, અનુભવનું સ્વરૂપ અન્યને બતાવવાની વિષમતા, તેની નિશાની. પ્રેમનું અચૂક તીર જેને લાગે તે સ્થિર રહે છે. આનંદઘન ચાવીશી ટાંચણુ. નાદઆસક્ત મૃગ, પ્રાણની બેદરકારી. ચેગીએ પ્રેમની આસક્તિમાં અપૂર્વ રાગ બતાવતા તૃણુ પેઠે ઋદ્ધિના ત્યાગ કરે છે અને આત્મજ્ઞાનમાં રમણુ કરે છે. ‘ નાદ'નું સ્વરૂપ. જગતથી બેદરકાર યાગી, નિરાશી ભાવ. પૃ. ૧૫ થી ૧૩૦ પાંચમું પદ્મ-આશાવરી અવધુ નટનાગરકી બાજી. (આનંદઘન અને નટનાગર ) સાન દાશ્ચર્ય ઉપજાવે તેવી ચેતનજીની ખાજી. નાગરિક કળાબાજ નટ, બ્રાહ્મણુ કાજી શબ્દના અંતર્ભાવ. સિદ્ધ દશામાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું. દ્રવ્ય છ સામાન્ય ગુણુઃ અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેય, સત્ત્વ અને અનુરૂલઘુત્વ. એ છની વ્યાખ્યા. ષડ્ દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. સિદ્ધ દશામાં પણ એ દ્રવ્ય લક્ષણુની હાજરી. આત્માને એકાંત નિત્ય માનનાર મતની સમીક્ષા. બૌદ્ધના ક્ષણિક વાદ. ત્રિપઢી. એકના અનેક અને અનેકના એક થાય છે એવી તેની બાજી છે, તે પર ત્રણ દૃષ્ટાંતાઃ કનકનાં ઘરેણાં, જળનાં તર ંગા, માટીના રૂપા. પર્યાયપલટન. ગુણુ અને પર્યાયની વિસ્તૃત વ્યાખ્યા. મૂળ સ્વરૂપે એકતા, આત્મત્વ ફરતું નથી. ગુણુગુણીને અભેદ. અનેક રૂપે થવાનુ કારણુ ક સંબંધ. તિર્કીંગ સામાન્ય શક્તિ, ઊર્ધ્વ સામાન્ય શક્તિ. આવી બાજી રમનાર નટને સમજનારની વિચક્ષણુતા, સર્વ જીવની સમાનતા. તે વિષય પર ધ્રુવચન્દ્રજીના આગમસાર ગ્રંથ. આઠ રુચકપ્રદેશની સમાનતા. નૈગમનયથી સર્વ જીવની સરખી સત્તા સભંગી તથા નયનુ સ્વરૂપ. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિ ક નયા. નૈગમનય. સંગ્રહનય. વ્યવહારનય. ઋનુસૂત્રનય. શબ્દનય. સમસિદ્ઘનય. એવ’ભૂતનય. જીવ-આત્મા પર સાતે નયાનું અવતરણુ. પ્રમાણુઃ પ્રત્યક્ષ અને પરાક્ષ. તેની વ્યાખ્યા. અનુમાન પરાક્ષ, ઉપમાન પરાક્ષ, આગમ પરાક્ષ. મતમસ્ત પ્રાણીએ આવું સ્વરૂપ દેખી શકતા નથી. શ્રીઅભિનંદન સ્તવનમાં ઉક્તિ. આનંદધનના ઊંડા અવબાધ, વેદાંતમાં આત્માની સત્તા. જૈનમાં તેની ન્યારી સત્તા. વેદાંત મત પ્રમાણે ભિન્નતા દેખાવામાં માયાનુ કારણ. અદ્વૈતવાદમાં વિરોધ. નટનાગરની ખાજીનુ' રહસ્ય. આત્મવરૂપજ્ઞાનની મહત્તા, એક ભાવમાં સર્વ ભાવનું જ્ઞાન, પૃ. ૧૩૦ થી ૧૪૪ છઠ્ઠું' પદ–સાખી. આત્મ અનુભવ રસિકના અજબ વૃત્તાંત. કેવળી ભગવાન તે જાણી શકે. સાખીઓનું રહસ્ય. અનુસવ પર વિવેચન. અનુભવીના કાર્યમાં મૃદુતા, વર્તનમાં વિવેક, વિચારણા અને કાર્ય પ્રણાલીમાં અસાધારણ ઉચ્ચ ભાવ. વેદ અને વેઢીને શ્ર્લેષ. સમયસારમાં બનારસી, રામગ્રી. માહરા માલુડા સન્યાસી, ચાર આશ્રમ. સંન્યસ્તાશ્રમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604