Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 584
________________ ૫૭૪ શ્રી આન ઘનજીનાં પદા દેહદેવળ મઠમાં રહેલ ચેતનની ચેાગસાધના. હેમચંદ્રાચાર્ય પચમ પ્રકાશ-ચેગશાસ્ત્રમાં પવનસ્વરૂપ બતાવે છે. પ્રાણ-નાડીનું સ્વરૂપ. ચંદ્રનાડી, ઇંડાનાડી. સૂર્યનાડી, પિંગલાનાડી. સુષુમ્હાનાડી, નાડીફળવિચારણા. સ્વરાતયજ્ઞાન. પૂરક, કુંભક અને રેચક પ્રાણાયામ. પ્રત્યાહાર, ધારણા. અપાન, સમાન, ઉદ્યાન અને વ્યાન વાયુ. મન સ્થિર કરવાના વિધિ. જૂદા જૂદા દ્વારમાં વાયુના પ્રયાગનું મૂળ. સિદ્ધ દર્શન અનાહત નાદનું સ્વરૂપ. પ્રાણાયામનુ જૈન યાગ પ્રમાણે ફળ, મોક્ષપ્રાપ્તિમાં તેનું વિાપણું. અનાહત નાદનું કલ્પિતપણું, સહેજ સમાધિ પ્રમાણે પ્રથમ ગાથાના અ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિએ ચેાગનાં આઠ અંગ. મહાવ્રતનુ યમપણું. નિયમઃ શોચ, સતાષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્રણિધાન. પ્રત્યેકની વ્યાખ્યા. સમિતિ ગુપ્તિ ગુણુવ્રત આદિના નિયમમાં સમાવેશ, આસનના પ્રકાર. તેનાં નામ અને વ્યાખ્યાસ્થાનનુ નિદર્શન. પ્રાણાયામનુ જૈન ષ્ટિએ ફળ. મન ઇંદ્રિયામાં ધાવન ન કરે તે પ્રત્યાહાર. જૈન દૃષ્ટિએ તેનું વિશિષ્ટપણું, ધ્યાન અને સમાધિમાં તફાવત. સમાધિની સિદ્ધિથી ધ્યેયના સાક્ષાત્કાર. ધ્યાનવિષયમાં જૈન ચાગની વિશિષ્ટતા. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનનું સ્વરૂપ. આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય ધ્યાનનું સ્વરૂપ. શુધ્યાનના ચાર પાયાનું સ્વરૂપઃ પૃથકવિતર્ક વિચાર, એકવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી અને સમુચ્છિન્નક્રિય. સમાધિ પર યોગકારોના વિચારો. જૈન દૃષ્ટિએ તેની વિચારણા, ધ્યેય સાથે એકતા. અહિંસા યમની મુખ્યતા. અહિંસા પાલન માટે ઉત્તર ગુણા. સમિતિ, મિ-તે પર વિસ્તારથી વિવેચન. અષ્ટપ્રવચનમાતા. મૂળ ઉત્તર ગુણુની સવિશેષ પ્રાપ્તિ. પૌદ્ગલિક પર દ્રવ્ય પર જય, મુદ્રાઃ યોગમુદ્રા, જિનમુદ્રા, મુક્તાસુક્તિમુદ્રા. આસનનાં જૂદાં જૂદાં સ્વરૂપ. પÖકાસન પર ખાસ વિવેચન. પ્રાણાયામનુ ફળ, તેના સમય, માત્રાના અ. પ્રાણાયામમાં બ્રાન્તિ. શરીરયાતના. મન ઇંદ્રિય પર જય, સ્થિરતા. હઠયોગમાં પાત. યાગપ્રક્રિયાનું અનિવાર્યું પરિણામ-સ્થિરતા. સિદ્ધદશામાં પણ તદ્રુપ ચારિત્રની અસ્તિતા. જોગજુગતિ. અધિકારભેદ, ચિદાનંદજીનુ ‘જોગન્નુગતિ જાણ્યા વિના ' પ૬. ઈચ્છાયાગ, શાસ્ત્રયેગ અને સામર્થ્યયાગ આત્મવિચારણા. ચેાગાંગસેવના. પરમાત્મસ્વરૂપમાં રમણતા. આત્મસ્વરૂપમાં લય. ટૂંકા વખતમાં કાર્યસિદ્ધિ નિરજન નિરાકાર સ્થાનપ્રાપ્તિ. તે સ્થાનમાં અષ્ટ કર્મનાશથી પ્રગટ થતા ગુણા. • સમાસી”ના અ. શાંતિસામ્રાજ્ય મંદિરમાં વાસ, પૃ. ૧૪૪ થી ૧૬૪ , સાતમું પદ-સાખી. ( આશા જ ંજીરની ઉલટી ગતિ ) હાથીની સામાન્ય રીતિ, બાંધેલ અને છૂટી અવસ્થામાં ફેર. ચેતનની તેથી ઊલટી પદ્ધતિ. આશપાશમાં ખંધાયેલ દુનિયામાં રખડે છે અને તેથી મુક્ત થઈ જાય છે ત્યારે એક સ્થાનકે રહે છે. સાંસારિક આશાએ ધનની આશાએ શું શું કરે છે? ક્ળાપેક્ષા વગર કાર્ય કરવાથી થતા સ્વાત્મસંતાય. નિરાશી ભાવ. આશાવરી. અવધૂ કયા સાથે તનમમેં ( તનમઠ ત્યાગ અને આત્મજાગૃતિ), શરીરમાં દૃષ્ટિ કરવાની જરૂર. બહિરાત્મ, અંતરાત્મ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604