Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 582
________________ વિષયસક્ષેપ [ પદ તથા વિવેચનના વિષયાની વિસ્તૃત અનુક્રમણિકા ] પહેલ પદ્મ વેલાવલ. કયા સાથે ઉઠ જાગ આઉરે. ( પ્રમાદત્યાગ, નિરંજન દેવધ્યાન ) કન્ય આદર કરવાની પ્રેરણા. વિષય કષાયમાં પ્રવૃત્તિ એ આત્મિક અવનતિ છે. દરેક ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. સ્થૂળ પ્રવૃત્તિરૂપ ઊંઘ ઉડાડી દેવાની જરૂર. આયુષ્યની અસ્થિરતા, વીર પરમાત્માનું દૃષ્ટાન્ત. ભગવંત ભજનરૂપ ભાવનૌકા-તેની કિમત અને ઉપયાગ. સુંદર તક મળી છે તેના ઉપયોગ કરવા પ્રેરણા. શ્રીવિનયવિજયજીએ શાંતસુધારસમાં બતાવેલા આવા જ વિચારો. આધ્યાત્મિક વિચારણા. સ્થૂલ રીતે જનસમૂહ આયુષ્ય કેમ પસાર કરે છે તેનુ વ્યવહારુ ચિત્ર, શુદ્ધ નિરંજન દેવનું ધ્યાન કરવાની અતિ પૃષ્ઠ ૧૧૩ થી ૧૧૬ આવશ્યકતા. બીજી પદ-વેલાવલ. રે ઘરિયારી માઉરે. ( આનંદઘન અને ઘડિયાળી ) ઘડી અને પાઘડી શબ્દ પર શ્વેષ. પ્રમાદત્યાગ. સમય માત્ર પ્રમાદ ન કરવાના ઉપદેશ, ઘડી વગાડવાની પ્રાચીન રીતિ. ઘડી વગાડનારને ઠપકા. મનુષ્યા ૧/૪ ઘડી તા માથે પહેરે છે. વખત પૈસા છે. સાંસારિક ઉપાધિમાં આસક્તિ એ બાવરાપણું. ઘડિયાળીનું બાહ્ય કળાદકત્વ. તેનું આંતર કળાનું અકળત્વ. સુખનું સ્વરૂપ સમજ્યા વગર તત્ક્રાપ્તિ માટે દોડાદોડ. સત્યની શેાધ માટે ધીરજની આવશ્યક્તા, મયણાસુંદરીનું દૃષ્ટાંત. આત્મઅનુભવરસ, અન્યના તત્ર અપ્રવેશ. એ અવિચલ કળાની વિરલાને પ્રાપ્તિ. અનુભવીઓને સ્થળ મામતે કેવી લાગે છે તેનું ચિત્ર અનુભવની વ્યાખ્યા. તત્ત્વપ્રીતિકર રસ ભરપૂર ઘડી. ઊંધી માન્યતા પર રચાયેલી ખાટી ખાજી, વાત કરવામાં પૂર્ણુતા માનનાર સાધ્યને પહેાંચી શકતા નથી. આખા પદના સાર. વખતના બરાબર ઉપયાગ. પૃ. ૧૧૭ થી ૧૨૧ ત્રીજી પદ–વેલાવલ–જીય જાને મેરી સફ્ળ ઘરી રી. ( વસ્તુસ્વરૂપજ્ઞાન ) સ્થળ સુખમાં મગ્ન જીવ. ખાટા મડાણુ પર રચાયેલ વ્યવહાર. સ્વમનું રાજ્ય. કાળ તાપચીથી ગ્રહણુ. તપ્ત જીવ છાંયડીમાં સુખ માને છે. ચિદાન...દજી મહારાજ કહે છે તેમ આ સ " જગ સપનેકી માયા ’ છે. હારિલ પક્ષી. ઝેરને ઓળખ્યા પછી વસ્તુવિવેક. વાંદરાને પકડવાની રીતિ. એની સાંસારિક વર્તન સાથે સામ્યતા. મદારીને ચાબખા. માયા કકરીમાં આસક્તિ. સૉંસારમાં અધઃઅવતરણ. પરભાવરમણતા. ત્યાગ થવાના નિશ્ચય. તત્સમયે થનારી માનસિક વ્યથા. વસ્તુસ્વરૂપને એળખી રત્નની શેાધ અને માયાને ત્યાગ. પૃ. ૧૧ થી ૧૨૫ ચેાથુ પદ-વેલાવલ-સુહાગણુ ! જાગી અનુભવ પ્રીત. ( પ્રેમની અસ્થ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604