Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 586
________________ થી આનંદઘનજીનાં પર સુજ્ઞ પાસે પણ હાંસી કરાવનાર મમતા. ડહાપણને માર્ગ બતાવનાર અન્ય ગતિમાં મળશે નહિ. મમતા ઘરનું માણસ નથી, ફસાવનાર છે. ચેતનના ખરા સગાનાં નામ. તેઓનું મીઠાપણું. એવી કુલટા સ્ત્રીને સંગ મૂકી દેવાને આગ્રહ. ખરા સગાના મેળાપની દૂધ પતાસાના મેળાપ સાથે સરખામણી. મમતા દાસી છે. મમતા અહિત કરનારી છે. મમતા સંતાપ કરનારી છે. આનંદસ્વરૂપ ચેતન. સમતા તેને ખરું હિત કરનારી છે. એના પર વિરતૃત વિવેચન, આત્મપરિણતિ, સમતા વગરનાં ક્રિયાઅનુષ્ઠાને. પૃ. ૧૮૦ થી ૧૮૬ દશમું પદ-ટેડી. પરમ નરમ મતિ આરન આવે (ચેતનજીનું વિભાવાવસ્થામાં વર્તન) શુદ્ધચેતનાનું આત્માને કથન. મમતાસંગમાં નરમ અને મારા વખતે કઠોર. શુદ્ધચેતનાની હૃદયની બળતરા. સખી પાસે શેયપ્રત્યેને ખાર બતાવવાની રીતિ. શ્રદ્ધા પાસે હૃદયસ્ફટન. મનુષ્યસ્વભાવનું નબળું તત્વ. ગુણેના ધામ પતિ મમતા પાસે નરમ બની જાય છે. શુદ્ધ પતિવ્રતા તરફ અલ્પ પ્રેમ. પતિને મનાવવાના ચેતનના અનેક પ્રયત્નો. તેનું ગાયન. નિષ્ફળ પ્રયત્નો. મૂળ વસ્તુથી દાણુ વધારી મૂકવાની ચેતનની રીતિ. ત્રણ વધારવાની તેઓની પદ્ધતિ, કર્મબંધરૂપ જગત. દૂતીની ગેરહાજરી. દલાલનું કાર્ય. તેની પણ ગેરહાજરી. કરિયાણુની કિમત કરાવનાર. સાધારણ દલાલની અશક્તિ. પ્રેમ કરિયાણાની કિમત કરાવનાર. ધર્મઘોષની દલાલી. ઘરનાં છિદ્ર, જાંઘ ઊઘાડવાનો ભય. સતી એબ ઊઘાડે નહિ. કુલીન સ્ત્રીનું કર્તવ્ય. જાર પુરુષથી સતામણી. પરભાવરૂપ જાર. વિરહાનળની જવાળા. આનંદવરૂપ પતિ. સ્ત્રીનાં વચન સાંભળીએ પણ પતિ આવતા નથી. હવે શું ઢલ વગાડ? સમજાવવાની રીતિ. પૃ. ૧૮૬ થી ૧૯૧ અગિયારમું પદ-માલકોશ વેલાવલ, ટેડી. આતમ અનુભવ રીત વરી રી (ચેતનજીનું સ્વભાવદશામાં વર્તન) સુમતિમંદિરમાં ચેતન આવ્યા પછી તેના વર્તનને ચિતાર. સુમતિ અને શુદ્ધચેતના વચ્ચેનો તફાવત. બાધક દશા મિથ્યાત્વવાળી સ્થિતિમાં. ચેતનજીની પધરામણીની વધામણી. ચેતન યુદ્ધવર્ણન. યુદ્ધમાં મડબંધન. નિજ સ્વરૂપરૂપ મોડ. તીણ રુચિરૂપ તરવાર. સમ્યક્ત્વ. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ. ગ્રંથભેદ. ટેપધારણ મસ્તકે. પગે સુરવાળ. સંયમરૂપ બખતર. સંયમસ્વરૂપ. એકાગ્રતારૂપ લગેટ. રણક્ષેત્રમાં મેહ. તેની નાસભાગ. કર્મની કાપણી. યુદ્ધ જેનારના ઉદ્દગાર. ક્ષપકશ્રેણી, અંતર્મુહૂર્તમાં કર્મનાશ. ચેતનના ખરા કુટુંબીઓ. ચેતનના ખરા કુટુંબીઓ અને ખોટા કુટુંબીઓ. ચેતનની જાગૃતિનું વર્ણન. ચેતનને અભિનંદન. સાધુમાર્ગ પર અરુચિનું પરિણામ. કેવળજ્ઞાન લક્ષમી ચેતનને વરે છે, ગાન કરે છે અને ચેતન તેમાં લયલીન થાય છે. વિજયડંકો વાગે છે. નિજ સ્વરૂપસિંહાસન પર ચેતનછ સ્થિત થયા છે. એ અદ્ભુત સ્થિતિ. લડાઈનું સુંદર પરિણામ. મનુષ્યભવસાર્થકતા. પદરહસ્ય. સ્વપરવિવેચન. પરિણતિની નિર્મળતા. પૃ. ૧૯૧ થી ૧૭ બારમું પદ-સાખી. કુબુદ્ધિ કુબજા કુટિલ ગતિ. ( આનંદઘન અને પાટ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604