Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 576
________________ શ્રી આનંદઘનજીનાં પર લેક લાજ નહિ કાજ, કુલ મરજાદા છરી; લેક બટાઉ હસે વિરાને, અપને કહત ન કરી. મ. ૨ માત તાત સજજન જાત, વાત કરત હૈ ભેરી; ચાખેં રસકી કયું કરી છૂટે, સુરિજન સુરિજન ટેરી છે. મ. ૩ રાહને કહા કહાવત એરપૅ, નાહિ ન કીનિ ચેરી; કાહ કો હે નાચત નિવહેઈ, ઔર ચાચરી ચરી ફરી. મ. ૪ ગ્રાનસિંધૂ મથિત પાઈ પ્રેમપીયષ કરી હે; મદત આનંદઘન પ્રભુ શશિધર, દેખત દૃષ્ટિ ચકરી. મ. ૫ પદ ઓગણચાલીસમું–જેવંતી વા જયજયવતી. પૃ. ૩૯૬ તરસકી જઈ દઈ કી દઈકી સવારીરી, તીક્ષણ કટાક્ષ છટા લાગત કટારીરી. તરસ. ૧ સાયક લાયક નાયક પ્રાનકે પહારીરી, કાજર કા જનલાજ વાજ ન કહું વારીરી. તરસ૨ મેહની મેહન ઠગે જગત ઠગારીરી, દીજીએ આનંદઘન દાહ હમારીરી. તરસ. ૩ પદ ચાળીસમું-આશાવરી. પૃ. ૪૦૨ મીઠડો લાગે કંતડે ને, ખાટે લાગે લોક; કંત વિણી ગોઠડી તે, રણમાંહિ કિ. મીઠડે૧ કંતડામેં કામણ, લેકડામેં શેક; એક ઠામે કિમ રહે, દૂધ કાંજી શેક. મીઠડે૨ કંત વિણ ચે ગતિ, આણું માનું ફેક ઉઘરાણી સિરડફિરડ, નાણું ખરું રેક. મીઠડો. ૩ કત વિણ મતિ માહરી, અવાહડાની બેક; છેક આનંદઘન, અવરને ટોક. મીઠડો. ૪ પદ એકતાળીસમું-વેલાવલ વા મા પૃ.૪૩૦ પીયા બિન સુદ્ધ બુદ્ધ ભૂલી છે; આંખ લગાઈ દુઃખમહેલકે, જરૂખે ઝલી છે. પીયાગ ૧ હસતી તબ હું વિરાનીયા, દેખી તન મન છી છે; સમજી તબ એસી કહી, કેઈ નેહ ન કી . પીયાગ ૨ પ્રીતમ પ્રાનપતિ વિના, પિયા કેસે જીવે હો ? પ્રાન પવન વિરહા દશા, ભુયંગનિ પીવે છે. પિયા. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604