________________
શ્રી આનંદઘનજીનાં પ અનુભવરસમેં રેગ ન સોગા, લકવાદ સબ મેટા કેવલ અચલ અનાદિ અબાધિત, શિવ શંકર ભેટા. અવધ ૩ વર્ષો બુંદ સમુંદ સમાની, ખબર ન પાવે કઈ; આનંદઘન હૈ તિ સમાવે, અલખ કહાવે સઈ. અવધૂ૦ ૪
પદ ચોવીસમું-રામગ્રી. પૃ. ૨૭૮ મુને મારા કબ મિલશે મનમેલુ.
મુને, મનમેલુ વિણ કેલિ ન કલીએ, વાલે કવલ કેઈ વેલુ. મુને ૧ આપ મિલ્યાથી અંતર રાખે, સુમનુષ્ય નહિ તે લે; આનંદઘન પ્રભુ મન મિલી આ વિણ, કે નવિ વિલગે ચેલ. મુને ૨
પદ પચીસમું રામ. પૃ. ૨૮૧ કયારે મુને મિલશ્કે મારા સંત સનેહી. કયારેક સંત સનેહી સુરિજન પાખે, રાખે ન ધીરજ દેહી. જ્યારે ૧ જન જન આગલ અંતરગતની, વાતલડી કહું કેવી ? આનંદઘન પ્રભુ વઘ વિયેગે, કીમ જીવે મધુમેહી? ક્યારેક ૨
પદ છવીસમું-આશાવરી, પૃ. ૨૮૪ અવધૂ કયા માર્ગે ગુનાહીના, વે ગુનગનન પ્રવીના, અવધૂત ગાય ન જાનું બજાય ન જાનું, ન જાનું સુરભેવા; રીઝ ન જાનું રીઝાય ન જાનું, ન જાનું પદસેવા. અવધૂ૦ ૧ વેદ ન જાનું કિતાબ ન જાનું, જાણું ન લક્ષણ છંદ તરકવાદ વિવાદ ન જાનું, ન જાનું કવિફંદા. અવધૂ. ૨ જાપ ન જાનું જુવાબ ન જાનું, ન જાનું કથવાતા; ભાવ ન જાણું ભગતી ન જાણું, જાનું ન સીરા તાતા. અવધૂ. ૩ ધ્યાન ન જાનું વિગ્યાન ન જાનું ન જાનું ભજનામા (પદનામા); આનંદઘન પ્રભુને ઘરદ્વારે, રટન કરું ગુણધામા. અવધૂ૦ ૪
પદ સત્તાવીસમું-આશાવરી, પૃ. ૨૩ અવધૂ રામ રામ જગ ગાવે, વિરલા અલખ લખાવે. અવધૂ મતવાલા તે મતમેં માતા, મઠવાલા મઠરાતા; જરા જટાધર પટા પટાધર, છતા છતાધર તાતા, અવધૂ. ૧ આગમ પઢિ આગમધર થાકે, માયાધારી છાકે; દુનિયાદાર દુનિસેં લાગે, દાસા સબ આશકે. અવધૂ૦ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org