________________
૫૬૧
શ્રી આનંદઘનજીનાં પદે
પદ એકવીસમું-ડી. પૃ. ૨૫૪ નિશાની કહા બતાવું રે, તેરે અગમ અગોચર રૂપ. નિશાની રૂપી કહું તે કછુ નહિ રે, બંધે કેસે અરૂપ રૂપારૂપી જે કહું પ્યારે, ઐસે ન સિદ્ધ અનૂપ, નિશાની. ૧ સિદ્ધ સરૂપી જે કહું રે, બંધ ન મેક્ષ વિચાર; ન ઘટે સંસારી દશા પ્યારે, પુન્ય પાપ અવતાર. નિશાની, ૨ સિદ્ધ સનાતન જે કહું રે, ઉપજે વિણસે કૌણ ઉપજે વિણસે જે કહું પ્યારે, નિત્ય અબાધિત ગીન. નિશાની. ૩ સર્વાગી સબ નય ધણી રે, માચે સબ પરમાન નયવાદી પલ્લે ગ્રહી પ્યારે, કરે ભરાઈ ઠાંન. નિશાની, ૪ અનુભવગોચર વસ્તુકે રે, જાણ યહ ઇલાજ કહન સુનનકો કછુ નહિ પ્યારે, આનંદઘન મહારાજ. નિશાની ૫
પદ બાવીસમું-ગાડી. . ર૬૩ વિચારી કહા વિચારે રે, તેરે આગમ અગમ અથાહ, વિચારી બિન આધે આધા નહિ રે, બિન આધેય આધાર; મુરગી બીનું ઇંડાં નહિ પ્યારે, યા બીન મુરગકી નાર. વિચારી. ૧ ભુરટા બીજ વિના નહિ રે, બીજ ન ભુરટા ટાર; નિસિ બીન દિવસ ઘટે નહિ પ્યારે, દિન બિન નિસિ નિરધાર. વિચારી. ૨ સિદ્ધ સંસારી બિનું નહિ રે, સિદ્ધ બિના સંસાર; કરતા બિન કરશું નહિ પ્યારે, બિન કરની કરતાર. વિચારી૩ જામન મરણ વિના નહિ રે, મરણ ન જનમ વિનાસ; દિપક બીનું પરકાશતા પ્યારે, બિન દીપક પરકાશ. વિચારી ૪ આનંદઘન પ્રભુ વચનકી રે, પરિણતિ ધરી રુચિવંત; શાશ્વત ભાવ વિચારતે પ્યારે, ખેલો અનાદિ અનંત. વિચારી ૫
પદ ત્રેવીસમું-આશાવરી. પૃ. ૨૭૦ અવધૂ અનુભવકલિકા જાગી, મતિ મેરી આતમર્શ મીલન લાગી. અવધૂત જાયે ન કબહુ ઓર હિંગ નેરી, તોરી વનિતા વેરી; માયા ચેડી કુટુંબ કરી હાથે, એક ડેઢ દીન ઘેરી. અવધૂ. ૧ જનમ જરા મરન વસી સારી, અસર ન દુનિયા જેતી, દે ઢવકાય નવા ગમેં મીંયા, કિસ પર મમતા એતી. અવધૂ૦ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org